Sunday, August 3, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11626 POSTS

મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ પર પતી પત્નીનો હુમલો 

મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ ફરજ બજાવી રહ્યા હોય ત્યારે આરોપીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા કોન્સ્ટેબલે આરોપીને ચલણ આપવાનું કહેતા આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલને...

હળવદના દેવીપુર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના દેવીપુર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડી પાસેથી જાહેરમાં જુગાર રમતા કુલ-૦૩ ઇસમોને રોકડા રૂપીયા- ૬૧,૦૦૦/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઈમ બ્રાંચે ઝડપી...

આનંદો ! મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા 13 થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાશે જન્માષ્ટમી લોકમેળો

મોરબીમાં જન્માષ્ટમીના તહેવાર અન્વયે લોકોના આનંદ ઉત્સવ માટે આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન નંદીઘર પંચાસર રોડ ખાતે વિવિધ રાઇડ્સ અને સ્ટોલ્સ સાથે...

મોરબી જિલ્લાની ‘વિકાસ વાટિકા’નું કલેક્ટર, ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓના હસ્તે વિમોચન કરાયું

મોરબી જિલ્લામાં જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા આયોજન કચેરી દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલ જિલ્લાની વિકાસ વાટિકાનું જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ...

વાંકાનર પોલીસ દ્વારા કિં. રૂ.1.43 કરોડનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે. વાંકાનેર...

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ટ્રકે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત

મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વીસ રોડ ઉપર ચામુંડા હોટલ પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે એક યુવક...

APK ફાઈલ ખોલતા પહેલાં ચેતી જજો! મોરબીમાં ખેડુત સાથે 2.25 લાખની ઠગાઇ

જો તમને આરટીઓ ઈ-ચલણની કોઈ APK ફાઈલ મળે તો તેને ઓપન કરતા પહેલા સો વખત વિચાર જો! કેમકે સાયબર ફ્રોડ કરનારાઓ દ્વારા છેતરપીંડીનો નવો...

કચ્છ મોરબી હાઈવે રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો; 16 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

કચ્છ-મોરબી હાઇવે રોડ ઉપર, અર્જુનનગર ગામના પાટીયા પાસે, એન્ડેવર ગાડીમા ભરેલ અલગ અલગ બ્રાંડની બોટલો નંગ-૪૭૦ કી રૂ ૬,૦૦, ૮૦૦/-તથા કાર મળી કુલ રૂ,૧૬,૦૦,૮૦૦/-...

મોરબીની જવાહર નવોદય વિદ્યાલય ખાતે નવનિર્મિત સ્ટાફ ક્વોટર્સ તથા ડોર્મિટરીનું વર્ચ્યુઅલી લોકાર્પણ

મોરબી નજીક વાંકાનેર તાલુકામાં કોઠારીયા ગામ સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની વર્ચ્યુઅલી ઉપસ્થિતિ અને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની...

મોરબી જીલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી બાબતે બેઠક યોજાઈ

આ બેઠકમાં ગ્રાઉન્ડ, ડાયસ પ્લાન, ધ્વજ પોલ, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સલામતી અને સુરક્ષા, પરેડ, ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ, વૃક્ષારોપણ, સાફ-સફાઈ અને સ્વચ્છતા, મેડિકલ...

તાજા સમાચાર

- Advertisement -spot_img