Sunday, August 24, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11789 POSTS

મોરબીમાં રીક્ષામાં બેસાડી રોકડ રકમની ચોરી કરનાર આરોપીને દબોચી લેતી એ ડીવીઝન પોલીસ

મોરબી શહેરમા રીક્ષામા પેસેન્જર તરીકે બેસાડી પેસેન્જર ના ખીસ્સામાથી રોકડ રૂપીયાની ચોરી કરના આરોપીને મુદામાલ સાથે મોરબી સીટી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમાં...

મોરબી જિલ્લામાં શિક્ષણનું સ્તર બનશે વધુ ઉજ્જવળ; જિલ્લાને મળ્યા 33 નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઇન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૩૩ જેટલા નવનીયુક્ત ધોરણ ૧૧ અને ૧૨ ઉચ્ચ માધ્યમિક અને શિક્ષકોને જિલ્લા શિક્ષણણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક...

ચરાડવા ગામે થયેલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી હળવદ પોલીસ

હળવદ તાલુકાના ચરાડવા ગામે થયેલ હત્યાના બનાવવમાં આરોપીને હળવદ તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. હળવદ તાલુકાના ચરાડવા ગામે શંકાસ્પદ મૃત્યુ થયેલ ડેડ બોડી ચરાડવા સરકારી...

ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત સેમીનાર યોજાયો

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા શ્રી એન.એલ.આમોદ્રા નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ચરાડવા ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંગે સેમીનાર યોજાયો હતો. મોરબી...

મોરબીમાં સહકારી સંસ્થાઓમાં લોન મેળો તથા સભ્યપદ ડ્રાઈવ યોજાઈ

સમગ્ર વિશ્વમાં વર્ષ - ૨૦૨૫ ની ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ’ તરીકે ઉજવણીના ભાગરૂપે મોરબીમાં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી દ્વારા સહકારી સંસ્થાઓમાં સહકારી મંડળીઓ માટે...

N.D.P.S ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને દબોચી લેતી ટંકારા પોલીસ

ટંકારા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી. એસ ના ગુન્હામાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપીને કચ્છના આદિપુર ખાતેથી ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા શાક માર્કેટમાથી આરોપી હુસેનભાઇ...

મોરબી દશનામ ગોસ્વામી મંડળ દ્વારા ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

કેજી થી કોલેજ માસ્ટર ડિગ્રી ના વિદ્યાર્થીને શિલ્ડ તેમજ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા ગોસ્વામી સમાજનો ચતુર્થ વિદ્યાર્થી સન્માન સમારોહ...

સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ 6 જુલાઈ એ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે

મોરબી: શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ તારીખ - ૦૬/૦૭/૨૦૨૫ રવિવાર સવારે ૯/૦૦ વાગ્યે...

ટંકારાના લજાઈ ગામે આવેલ જોગ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાશે

ટંકારા તાલુકાના લજાઈ ગામ ખાતે આવેલ જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈએ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જોગ આશ્રમ ખાતે તારીખ ૧૦ જુલાઈને ગુરુવારના રોજ...

મોરબી: બગથળા નકલંક ધામ ખાતે 10મીએ ગુરૂપૂર્ણિમા મહોત્સવ યોજાશે 

મોરબી નજીકના બગથળા ગામે આવેલ નકલંક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 10 જુલાઇના રોજ "ગુરૂપૂર્ણિમા" ની ઉજવણી કરવામાં આવશે. આ અંગે...

તાજા સમાચાર

- Advertisement -spot_img