Wednesday, November 12, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12288 POSTS

સ્વ. દેવસીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નીમીત્તે પનારા પરિવારે વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરીને શ્રદ્ધાંજલિ આપી

મોરબી : ટંકારા તાલુકાના લખધીરગઢ ગામના વતની અને પનારા પરિવારના પરમ પૂજ્ય દિવગંત દેવસીભાઈ વેલજીભાઈ પનારાની 38મી પુણ્યતિથિ નિમિતે પનારા પરિવારે પણ તેમના આ...

હર ઘર તિરંગા અભિયાન; મોરબીની શાળાઓના બાળકોએ અત્યાર સુધી આશરે 15 હજાર જવાનોને પત્ર લખ્યા

જવાનોને પત્ર લખીને બિરદાવવાની પ્રવૃત્તિમાં અત્યાર સુધી મોરબીની ૮૦૦ જેટલી શાળાઓ જોડાઈ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની શાળાઓમાં બાળકો અને શિક્ષકો દ્વારા અનેક...

યુવા શક્તિ ગ્રુપ દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરાઈ

મોરબી : હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન ના ધ્યેય સાથે સમગ્ર મોરબી જિલ્લાના લોકોને બ્લડ ની ઈમરજન્સી જરૂરિયાત પૂરું પાડતા યુવા શક્તિ ગ્રુપ ના...

મોરબી જિલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર થયો શરૂ : વર્ષો થી પક્ષ સાથે રહેલા કાંતિલાલ બાવરવાએ આપ્યું રાજીનામુ

મોરબી જીલ્લા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે ત્યારે રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ કાંતિલાલ બાવરવા કોંગ્રેસ પક્ષથી નારાજ થતા કોંગ્રેસ...

મોરબીના ગ્રીન ચોકમાં ચીલઝડપ કરનાર ઈસમને પકડી પાડતી સીટી એ ડીવીઝન પોલીસ

મોરબીના ગ્રીન ચોકમાં વૃદ્ધના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પકડી પાડ્યો છે. મોરબીના ગ્રીન ચોકમાં પારેખ શેરીમાં રહેતા ભારતીબેન...

કચ્છથી ચોરી કરેલ ચાર બાઈક સાથે બે ઈસમોને પકડી પાડતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ

કચ્છના મોંમાંઈ મોરા ગામે તથા કચ્છમા અલગ અલગ જગ્યાએથી ચોરી કરેલ ચાર મોટર સાયકલ સાથે બે આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી...

મોરબી: લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા તળે જેલ હવાલે કરાયા 

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લુંટના ગુન્હામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા એક હેઠળ અટકાયત કરી સુરત અને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે મોરબી તાલુકા પોલીસ દ્વારા...

મોરબીના પંચાસર રોડ પર ફ્લેટમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઝડપાયા 

મોરબી પંચાસર રોડ સતનામ સોસાયટી કેસરી હાઈટ્સ બ્લોકમા આરોપીના ફ્લેટમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઈસમોને રોકડા રૂપિયા ૪૨,૧૦૦ નાં મુદામાલ સાથે...

મોરબી નજીક યુવકને બે શખ્સોએ માર મારી રૂપિયા 15 હજારની લુંટ ચલાવી

હળવદ માળીયા હાઈવે રોડ ઉપર તુલશીવન પેટ્રોલપંપથી મામા લેમીનેટ નામનાં બંધ કારખાના વચ્ચે યુવકની ટ્રકનુ વ્હીલ ફાટી જતા રોડ પર સાઈડમાં પાર્ક કરેલ હોય...

હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મંદિરમાંથી એક લાખ રૂપિયાની ચોરી 

હળવદ તાલુકાના સમલી ગામે આવેલ ચામુંડા માતાજીના મઢમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ દાનપેટી તોડી તેમાંથી રોકડા રૂપિયા ૧,૦૦,૦૦૦ની ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ...

તાજા સમાચાર

- Advertisement -spot_img