Thursday, November 13, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12293 POSTS

મોરબીના પીપળી ગામે ખૂલ્લી છરી રાખી ભય ફેલવતા શખ્સ વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી તાલુકાના પીપળી ગામ માનસધામ સોસાયટીમાં જાહેરમાં હાથમાં ખૂલ્લી છરી રાખી દેકારો કરતા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ...

શનાળા ગામના પટેલ વેપારીના 3.50 લાખ રૂપિયાની લૂંટ : ગામના જ એક શખ્સ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે જેમાં મોરબીના વેપારી પોતાના મિત્રને રૂપિયા આપવા શનાળા રોડ મેલડી માતાજીના મંદિર પાસે આવેલ ત્યારે રૂપીયા આપીને...

મોરબી અધિક કલેકટરની અધ્યક્ષતામાં બ્રિજ ઇન્સ્પેક્શન અને રોડ રીપેરીંગ તથા વરસાદી પાણીના નિકાલ બાબતે બેઠક યોજાઈ

મોરબી નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચરની અધ્યક્ષતામાં તાજેતરમાં મોરબી જિલ્લામાં આવેલ બ્રિજ પુલની સમીક્ષા તેમજ રોડ રસ્તા અને પાણીના નિકાલના પાયાના પ્રશ્નોના નિવારણ બાબતે...

મોરબીના જલાલચોકમા ઓરડીમાંથી 400લી. દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબીના જલાલચોકમા નાનજી બાપાના મઢ પાસે આવેલ આરોપીની ભાડાની ઓરડીમાંથી દેશી દારૂનો જથ્થો ૪૦૦ લીટર કિં રૂ. ૮૦,૦૦૦ ના મુદામાલ ‌સાથે એક ઈસમને સિટી...

શ્રી પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા ગરબા ક્લાસીસ બાબતે પોલીસને રજૂઆત

મોરબીમા ગરબા કલાસીસની નોંધણી અને ભાઇઓ -બહેનોને અલગ સમયે ગરબા ક્લાસ રાખવા પોલીસને રજુઆત થોડા સમયમાં નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે અગાઉ થી ખેલૈયાઓ...

મોરબીની પંચાસર ચોકડી પાસેથી પીધેલી હાલતમાં યુવક ઝડપાયો 

મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...

હળવદના રાણેકપર ગામ નજીક બે શખ્સોએ છોટા હાથી વાહન પર કર્યો પથ્થર મારો ; યુવક ઇજાગ્રસ્ત

હળવદ થી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના છોટા હાથી વાહન પર પથ્થર મારો કરી છોટા...

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર કારે બે બાઇકને હડફેટે લેતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ મોંમાઈ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર કારે બે બાઈકને ઠોકર મારતાં યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં...

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એમ.બી.એ. ના અભ્યાસ માટે વિદ્યાર્થીને ફી સહાય

સેવાના અનેક કાર્યો કરતી, મહિલાઓ દ્વારા સ્થાપીત અને સંચાલિત મોરબીની સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક વિદ્યાદાન સમો અનુપમ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં...

મોરબીના વનાળીયા થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ પર પેચવર્ક કરવા માંગ 

મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને...

તાજા સમાચાર

- Advertisement -spot_img