Monday, January 12, 2026
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

12684 POSTS

મોરબી જીલ્લા તેમજ ગુજરાત ભરમાં ભુકંપ કે પુરમાં નાશ પામેલ લોકોના નામ મતદાર યાદીમાં ચડાવવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવા ચુંટણી કમીશનને રજુઆત 

મોરબી જીલ્લામાં તેમજ ગુજરાત ભરમાં ભૂકંપમાં તેમજ પૂરગ્રસ્ત વિસ્તારના લોકોના પુરાવાઓ નાશ પામેલ હોય તેઓના નામ મતદારયાદીમાં ચઢાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવા બાબતે જોઇન્ટ...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મોરબીમાં તબીબો માટે સંમેલન યોજાયું 

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયાદશમી, સંવત ૧૯૨૫માં થઈ હતી અને વર્ષ ૨૦૨૫માં સંઘે પોતાના ૧૦૦ વર્ષ પૂર્ણ કર્યા છે. આ શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય...

મોરબીમાં ડી બાબુલાલ આંગડિયા પેઢી દ્વારા ટ્રાન્સપોર્ટના ભાડાનાં રૂપિયા ન આપી કરી 46.90 લાખની છેતરપીંડી; ગુન્હો દાખલ

મોરબી; કચ્છ જીલ્લામાં રહેતા યુવક તથા સાથી ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોય મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ધરતી ટાવરમા ડી બાબુલાલ આંગડિયા પેઢીમાં પૈસાનો...

મોરબીના માનસર ગામે વાડીમાં ધમધમતું જુગારધામ ઝડપાયું; સાત ઇસમોની ધરપકડ, 24 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં વાડીમાં પ્લાસ્ટીકનો તંબુ બનાવી તેમાં જુગારનો અખાડો ચલાવતા કુલ-૭ ઇસમોને રોકડા રૂપિયા ૯,૦૬,૫૦૦/- તથા બે વાહન સહિત કુલ કિ.રૂ.૨૪,૦૬,૫૦૦/-ના...

હળવદમાં નજીવી બાબતે આધેડ સહિત ત્રણ વ્યકિત પર ત્રણ શખ્સોનો તલવાર વડે હુમલો 

હળવદમાં રહેતા આધેડના પુત્રને આરોપીઓની બહેન સાથે સંબંધ હોવાની શંકા રાખી આરોપીઓએ આધેડના ઘરમાં ઘૂસી આધેડને તલવાર વડે ઈજા પહોંચાડી તથા સાથી મધુબેન તથા...

મોરબીના સામાકાંઠે ફ્લોરા હોમ્સ પાસેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

મોરબી શહેરમાં બાઈક ચોરીની ઘટના વધી રહી છે ત્યારે મોરબીના સામાકાંઠે આવેલ ફ્લોરા હોમ્સ પાસે ક્રિષ્ણા ઓટો ગેરેજ નજીકથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું...

મોરબી વૃદ્ધાશ્રમ ખાતે વડીલોના જન્મદિવસની ભાવસભર ઉજવણી

મોરબી: શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાળશ્રમ રાજકોટ સંચાલિત મોરબી વૃદ્ધાશ્રમ ખાતે નિવાસ કરતા વડીલોના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ભાવસભર અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી....

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ ઝડપાઇ; આરોપી ફરાર 

મોરબીના લિલાપર રોડ ખડીયાવાસ મેઇન શેરીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની છ બોટલ સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી છે જ્યારે આરોપી સ્થળ પર...

હળવદ જમીન કૌભાંડમાં બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના બે પટ્ટાવાળાની ધરપકડ

હળવદના કોયબા, ઘનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ-અલગ જમીનનું રેવેન્યુ રેકર્ડના બનાવટી હુકમમાં સિક્કા/સીલ મારવા માટે આપનાર ધાંગધ્રા પ્રાંત કચેરીના તત્કાલીન બે પટ્ટાવાળાની હળવદ પોલીસ...

મોરબીના મહેન્દ્રનગરમા રહેણાંક થતા વાણીજ્ય હેતું માટે બીનખેતી થયેલ જમીનમાં શરત ભંગ બદલ નવ લાખનો દંડ

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સ.નં.૯૭ ની જમીન એ.૫-૧૨ગુ.મા રહેણાંક તથા વાણીજ્ય હેતુ માટે બીનખેતી થયેલ હોય જેમા શરતભંગ થતા મોરબી જીલ્લા કલેકટર દ્વારા શરતભંગ...

તાજા સમાચાર

- Advertisement -spot_img