Friday, September 5, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11883 POSTS

મોરબીમાં ઘર પાસે બાઈક ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપતા યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં સામા કાંઠે વિપુલનગરમા રહેતા યુવાને પોતાના ઘરે પાસે મોટરસાયકલ ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા તે નહી ગમતા બે શખ્સોએ યુવાનને ઢીકાપાટુનો મુંઢમાર...

મોરબીમાં મચ્છોમાના મંદિર નજીક મીની બસે હડફેટે લેતા બે બાળકો ઈજાગ્રસ્ત, એક માસુમ બાળકીનું મોત

મોરબી: મોરબીમાં મચ્છો માતાનાં મંદિર નજીક શ્રી રાધાકૃષ્ણ મંદિર પાસે મીની બસે હડફેટે લેતા ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા...

મોરબી-લીલાપર રોડ પર રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી-લીલાપર રોડ વિલીયમ જોન્સ પીઝાની બાજુમાં રામેશ્વર એપાર્ટમેન્ટ સામે રોડ પરથી પાર્ક કરેલી જગ્યાએથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની...

મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા જાહેરનામું બહાર પડતા જિલ્લા મેજીસ્ટ્રેટ

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલું જાહેરનામું મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૨ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર...

મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પમાં 240 દર્દીઓએ લાભ લીધો

મોરબી: અત્યાર સુધીના ૧૫ કેમ્પમાં કુલ ૪૪૫૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના...

મોરબીના અનેક વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો 

મોરબી : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા મોરબીના જુદા જુદા ૨૦ વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.જિલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વહેંચી...

વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વાહન અકસ્માતના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા...

આચારસહિંતા બાબતે ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો

આચારસહિંતા અમલીકરણ ચૂંટણી ખર્ચ પર દેખરેખ તથા નિયંત્રણ સંબંધે ટોલ-ફ્રી નંબર : ૧૮૦૦ ૨૩૩ ૦૪૨૨ પર ફરિયાદ નોંધાવી શકાશે આચારસહિંતા અમલીકરણ સંબંધે cVIGIL એપ્લીકેશન પર...

મોરબીના જસમતગઢ ગામે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જસમતગઢ ગામે વેન્ટોસા સીરામીકના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જસમતગઢ...

મોરબી-વાંકાનેર દરવાજા નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

મોરબી: મોરબી વાંકાનેર દરવાજા પાસે લખધીરવાસ ચોક નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવિઝન પોલીસે ઝડપી પાડયો છે. જયારે અન્ય...

તાજા સમાચાર

- Advertisement -spot_img