Saturday, August 30, 2025
- Advertisement -spot_img

AUTHOR NAME

Morbi chakravatnews

11844 POSTS

મોરબી: મુસ્કાન વેલ્ફર સોસાયટીએ ઘરેથી વ્યવસાય કરતી મહિલાઓને એક મંચ પૂરો પાડ્યો, જેમાં મહીલાઓને તેમનો સામાન વેચતા સારો નફો થયો 

મોરબી: 17મી અને 18મી ઑક્ટોબર 2022ના રોજ, મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ નીલકંઠ સ્કૂલ અને આધ્યા ફાઉન્ડેશનના સહયોગથી નીલકંઠ સ્કૂલમાં ઘરેથી પોતાનો વ્યવસાય કરતી જરૂરિયાતમંદ મહિલાઓને...

મોરબીમાં પ્લાન વગરની મિલ્કતોના દસ્તાવેજની નોંધણી શરૂ થતાં નગરપાલિકના ચીફ ઓફિસરે મોરબી સબરજીસ્ટારને નોટિસ ફટકારી

મોરબી: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તાર માટે ઓનલાઈન ડેવલોપમેન્ટ સીસ્ટમ ૨.૦ દ્વારા કોઈપણ બાંધકામ સબબ માત્ર ઓનલાઈન માધ્યમ IFP/ઈ-નગરથી મંજુરી આપવા અંગેની પ્રર્વતમાન...

મોરબીના યુવા ઉદ્યોગપતિ અને મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરીયાનો આજે જન્મદિવસ

મોરબી: મુળ મોરબીના રોહીશાળા ગામના વતની અને હાલ મોરબીમાં રહેતા યુવા ઉદ્યોગપતિ અને મોરબી માળિયા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ સામાજિક કાર્યકર સંદીપભાઈ કાલરીયાનો...

મોરબીમાં સતવારા સમાજના દાતાઓનું સન્માન

મોરબીમાં સતવારા જ્ઞાતિ સમાજ સેવા મંડળ દ્વારા સમાજના ભામાશાઓનો સન્માન સમારંભ સતવારા નવગામ જ્ઞાતિના પ્રમુખ ડો. લખમણભાઈ કંઝારિયાના પ્રમુખ સ્થાને યોજાયો. આ પ્રસંગે મહેમાનોનું...

જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા માળિયા મીયાણા તાલુકા ના અધ્યક્ષ હરદેવ કાનગડ

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા ના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ સહ કન્વીનર મોરબી જિલ્લાના હરદેવભાઈ કાનગડ...

ઘુંટુ : ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણનું દુઃખદ અવસાન

મૂળ ઘુંટુ હાલ મોરબી નિવાસી ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણ (રબારી) (ઉં.વ. 43) તે પેથાભાઈ ધ્વનિબેનના પિતા તેમજ રમેશભાઈ, કમલેશભાઈ અને પ્રવીણભાઈના ભાઈનું તારીખ 17-10-2022 ને...

મોરબીના નાગડાવાસ ગામના પાટીયા નજીક ટ્રકનુ વ્હીલ નીકળી અથડાતાં એક્ટીવા સવારનું મોત

મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટેલની સામે રોડ ઉપર ટ્રકનું વ્હીલ નીકળી એક્ટીવા સાથે અથડાતા એક્ટીવા સવારનું મોત નિપજ્યું હતું. આ...

હળવદના રાયસંગપુર ગામે કેનાલ પર મુકેલ મશીન ચાલુ કરવા જતા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર ગામની પંદર પાટો સીમમાં નર્મદા કેનાલ -૮ નજીક વાડીના શેઢે નર્મદા કેનાલ મશીન રાખેલ હોય જે મશીન ચાલુ કરવા જતા...

મોરબીમાં સાસુને ઠપકો દેવો પડ્યો ભારે, માઠુ લાગી આવતા પરણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સાસુએ છોકરા રાખવા બાબતે ઠપકો આપતા પરીણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું...

મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જીંદગી ટુકાવી

મોરબી: મોરબીના જીવાપર (ચ) ગામે યુવતીએ ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર (ચ) ગામે રહેતા ક્રિષ્નાબેન શૈલેષભાઇ...

તાજા સમાચાર

- Advertisement -spot_img