મોરબી તાલુકાના બગથળા ગામે હસમુખભાઈ મગનભાઈ ઠોરીયા દ્વારા તા. 24 નવેમ્બરને રવીવારે નકલંક નેજાધારી તોરણીયાનું રામામંડળ રમવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામામંડળમાં મિલન કાકડીયા, ભોળાભાઈ (ગગુડીયો), ભુટો ભરવાડ સહીતના કલાકારો ઉપસ્થિત રહેશે.
તેમજ બગથળા ગામની સર્વે જનતાને આ રામામંડળ નિહાળવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.








