Thursday, June 8, 2023

વાંકાનેર શહેરની વૃંદાવન સોસાયટીમાંથી બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાઇ….

spot_imgspot_imgspot_imgspot_img
spot_img
spot_img

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા મનદિપસિંહ વાસુદેવસિંહ ગોહિલ (ઉં.વ. 33)એ પોતાના ઘરની પાસે તેનું સીડી ડીલક્ષ બાઈક જીGJ 3 ED 1069 પાર્ક કરેલ હોય જે કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં તેમણે પોતાના બાઇકની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન મથકે નોંધાવી હતી…

Chakravatnews Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર