Friday, May 2, 2025

બાઈક ચોરીનો ભેદ ઉકેલી ચોરાવ બાઈક સાથે આરોપીને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વાંકાનેરમાં મોટરસાયકલ ચોરીનો વણશોધાયેલ ગુન્હાનો ભેદ ઉકેલી ગુન્હો ડીટેક કરતી ચોરાવ બાઈક સાથે આરોપીને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયો છે.

વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે ચોરીમા ગયેલ મોટરસાયકલ સાથે એક ઇસમ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે. જે બાતમીના આધારે ઇસમને પકડી નામઠામ પુછી મોટરસાયકલના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા મોટરસાયકલ ચાલક ઈસમની સધન પુછપરછ કરતા વાંકાનેર પીરમસાય હોસ્પીટલ પાછળ થી ચોરી કરેલ હોવાની કબુલાત આપતા ચોર હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ-૩૬ રહે-ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટવાળાને એક હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા જેનો રજી નં-GJ-10-K-8807 કી.રૂ. 30,000 ના મુદ્દામાલ સાથે પકડી પાડી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમં બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબનો ગુન્હો ડીટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર