મોરબી પંચાસર રોડ પરથી ચોરીના બાઈક સાથે ચોરને ઝડપી પાડી મોરબી સીટી પોલીસ
વધુ જુઓ
મોરબી જૂની પેંશન યોજના પુન: સ્થાપિત કરવાની જાહેરાતને શિક્ષકોએ વધાવી
મોરબી: વર્ષોથી જૂની પેંશન યોજનાની માંગ કરતા શિક્ષકોની માંગ પુરી થતા હર્ષોલલાસ છવાય ગયો હતો.
ઉલ્લેખનીય છે 01/04/2005 પહેલાના શિક્ષકો વર્ષોથી પોતાને ops માટે હકદાર માનતા હતા. ગઈકાલે ભુપેન્દ્રભાઈની આગેવાનીમાં કેબિનેટ બેઠક બાદ ઉપરોક્ત માંગણી મઁત્રી ઋષિકેશભાઈ પટેલ દ્વારા ઘણા મહાનુભાવોની હાજરીમા 01/04/2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજના આપવાની જાહેરાત...
રાજસ્થાનમાં ચોરીના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતો ફરતો ઈસમ મોરબીથી ઝડપાયો
મોરબી: રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા દશેક માસથી નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપી પાડયો છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં ચોરી /વિશ્વાસઘાતના ગુનામાં નાસતો ફરતો આરોપી હમીદભાઇ લતીફભાઇ રહે. ગ્રીનચોક...
મોરબીના લાલપર ખાતે 8 ઓક્ટોબરે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
કલસ્ટર હેઠળના ૩૨ ગામ લોકોને લાભ લેવા અનુરોધ
મોરબી જિલ્લામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમ અન્વયે ૦૮ ઓક્ટોબરના રોજ મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક...