Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી ખાતે આજથી ભવ્ય ભાગવત કથાનો પ્રારંભ 

મોરબીના સામાકાંઠે આવેલ નવરાત્રી ગ્રાઉન્ડ ઉમા ટાઉનશિપ સામે ભવ્ય ભાગવત કથાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરી દેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં (રામધન...

પરપ્રાંતિયોને મકાન ભાડે આપી પોલીસને જાણ ન કરનાર ત્રણ સામે ગુન્હો દાખલ

મોરબી એસઓજી પોલીસે મોરબી શહેર તથા લાલપર ગામમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરી છે. જેમાં પરપ્રાંતિય મજુરોને મકાન ભાડે આપી તેમની માહિતી પોલીસને ન...

હળવદ રણછોડગઢ નજીક થી ઈંગ્લીશ દારૂના ૨૦ ચપલા સાથે એક ઝડપાયો

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન કડીયાણાથી માથક જવાના રસ્તે રણછોડગઢના બોર્ડ નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલ આરોપી નિખિલ રાજુભાઇ ગોહીલ ઉવ.૨૦ રહે. માથક...

હળવદના નવા સુંદરગઢ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે,...

અકસ્માત માં વધુ એક યુવાનનું મોત:પીપળીયા ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની હડફેટે મોટરસાયકલ ચાલકનું મોત

મોરબીમાં રોજે રોજ અકસ્માત માં લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે જેમાં મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક અકસ્માતના...

મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ

મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા વ્યાસ સમાજવાડી ખાતે ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ. જે સ્પર્ધા ધોરણ ૦૪ થી ૦૮, ધોરણ ૦૯ થી ૧૨ અને ઓપન...

મોરબીના શહિદ જવાન ગણેશભાઈ પરમારના પરિવારને એક લાખ રૂપિયાની સહાય અર્પણ કરાઈ

મોરબી જિલ્લાના વતની  ગણેશભાઈ મનસુખભાઇ પરમાર જેઓ ભારતના લશ્કરી દળમાં ફરજ બજાવતાં હતા. તેઓ ચાલુ ફરજ દરમ્યાન તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ શહીદ થતાં સમગ્ર જિલ્લામાં શોકની...

પી. એમ. શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વારા સ્પોર્ટ્સ ડે -2025 ની ભવ્ય ઉજવણી

પ્રથમ વખત વાલીઓ માટે રમતોત્સવનું આયોજન શનિવારના રોજ આનંદદાયી શનિવાર તરીકે શાળામાં સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક ધોરણના બાળકો માટે...

હળવદમાં યુવકને મહિલા સાથે મિત્રતા રાખવી પડી ભારે

હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા યુવકને આરોપીની પત્ની સાથે મિત્રતા હતી જે બાબતનો ખાર રાખી યુવકને પાંચ શખ્સોએ દ્વારા લોખંડના સળિયા, ધોકા...

મોરબી: ઘુંટુ (રામનગરી) સોસાયટીમાં રહેણાંક મકાનમાં તસ્કરોનો હાથફેરો; 1.19 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી જીલ્લામાં શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો સક્રિય થયા ત્યારે મોરબી તાલુકાના ઘુંટુ(રામનગરી) સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલાના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને અને...

તાજા સમાચાર