Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી :- કુબેર સિનેમા પાસેથી પૈસા લઈ જતા વેપારીના હાથ માંથી પૈસાની થેલી ઉપાડી ગયા.

આ અંગે મળતી માહિતી મુજબ સામાકાંઠા વિસ્તારમાં આવેલ કુબેર સિનેમા પાસે આ કામના ફરિયાદી દેવજીભાઇ નાગજીભાઇ ગણેશીયા કપડાંની થેલીમાં રોકડ રૂપિયા ૧,૭૫,૦૦૦/- લઈને જતા...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ કરવામાં આવશે

મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા જન્માષ્ટમી ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણ તા.૧૪-૮ રવિવાર થી શરૂ વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

બિશ્નોઈ ગેંગ મોરબીમાં એક્ટિવ ? સિરામિક ઉદ્યોગકાર પાસેથી ૨૫ લાખની ખંડણી માંગવામાં આવી !

મોરબીના એક ઉદ્યોગકાર પાસેથી બિશ્નોઈ ગેંગના નામે ૨૫ લાખ જેટલા રૂપિયાની ખંડણી માંગવાનો કિસ્સો સામે આવ્યો આવ્યો છે.ત્યારે સમગ્ર મોરબી મોરબીમાં ચકચાર મચી ગઇ...

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા દલડીગામની સીમમાં જુગાર રમતા ઇસમો ને પકડી પાડયા

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર પોલીસ દ્વારા બાતમીના આધારે વાંકાનેર તાલુકાના દલડીગામની સીમમાં એક ઓરડીમાં રેડ કરતા ત્યાં જુગાર રમતા (૧)રોહીતભાઇ મનસુખભાઇ વાઘેલા (૨)ગોરધનભાઇ કરશનભાઇ...

હળવદ : ભલગામડા ગામની પંચાયત ઓફિસની બાજુમાં જુગાર રમતા ઈસમો ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ભલગામડા ગામમાં પંચાયતની બાજુમાં જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમી હળવદ પોલીસને મળી હોય ત્યારે પોલીસ દ્વારા...

વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર તરીકે મામલતદાર ઉત્તમ વી. કાનાણીની નીમણુંક….

શનિવાર મોડી સાંજના રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપરસીડ જાહેર કરી પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિતની બોડીને રદ કરવામાં આવી હતી જેમાં...

કોરોના અપડેટ :- જિલ્લામાં કોરોનાના ૨૨ કેસ નોંધાયા.

જિલ્લામાં આજરોજ કોરોનાના 22 કેસ નોંધાયા. મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 11 કેસ નોંધાયા અને શહેરી વિસ્તારમાં કોરોનાના 5 કેસ નોંધાયા. ટંકારા તાલુકામાં કોરોનાના...

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

સ્વતંત્રતાના 75 વર્ષ થાય આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રીના આહવાન હર ઘર તિરંગા અન્વયે મોરબી ના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આજે 08-08-2022 ના રોજ...

હળવદ :- જોગણી માતાજીના મંદિર પાસેથી જુગાર રમતા ચાર ઇસમો ઝડપાયા

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે હળવદ ટાઉનમાં આવેલ જોગણી માતાજીના મંદિર પાસે અમુક ઇસમો જાહેરમાં જુગાર...

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા ખાતે હર ઘર તિરંગાનું આયોજન

મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ, ટંકારા દ્વારા એમ.પી.દોશી વિદ્યાલય ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત SVS કક્ષાના 'કલાઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી. જેમાં ટંકારા તાલુકાની...

તાજા સમાચાર