Thursday, October 16, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ દુઃખદ અવસાન

મોરબી નીવાસી હરસિધ્ધભાઈ ગોવિંદલાલ કારીયાનુ તારીખ 13-09-2025 ને શનીવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. સદગતનુ બેસણું...

મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 05 જગ્યાએ સી.સી. રોડના કામો શરૂ 

મોરબી શહેરમાં મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી પાંચ જગ્યાએ સી.સી. રોડના કામો હાલ શરૂ કરવામાં આવેલ છે. આ રોડના કામો તાત્કાલિક પૂર્ણ કરાશે જેથી શહેરમાં...

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ડમ્પરે બાઇકને હડફેટે લેતા એકનું મોત એક ઇજાગ્રસ્ત 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર રફાળેશ્વર ગામ પાસે એપેક્ષ હોસ્પિટલ સામે રોડ ઉપર ટ્રેલર - ડમ્પરે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવકને ગંભીર...

હળવદ GIDC પાસે ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી

હળવદ જીઆઇડીસી પાસે વિકાસ જીનીંગ નામની ફેક્ટરીમાંથી અજાણ્યા બે ચોર ઈસમો આશરે ૫૦ જેટલા કેબલ વાયરના ટુકડા જેની અંદાજિત કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ ના મુદ્દામાલની...

મોરબી: યુવતીને લગ્નની લાલચ આપી એક શખ્સે 8.50 લાખ રૂપિયા પડાવ્યા

હાલ હૈદરાબાદની વતની અને ૨૦૨૪ ફેબ્રુઆરીમા મોરબીમા રહેતી યુવતીને મુબંઈ રહેતા એક શખ્સે લગ્નની લાલચ આપી યુવતી પાસેથી રૂપિયા ૮,૫૦,૦૦૦ પડાવી લગ્ન નહીં કરી...

મોરબીના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ

ગયકાલે તારીખ 11 સપ્ટેમ્બર ના રોજ NDD નેશનલ ડિવોર્મિંગ ડે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ છે. જેમાં ૧ થી ૧૯ વયના...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે યોજાયેલ કૃષિ ટેકનોલોજી સપ્તાહ સંપન્ન

જુનાગઢ કૃષિ યુનિવર્સીટી હસ્તકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે તારીખ ૦૮ થી ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમ્યાન કૃષિ ટેકનોલોજી સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...

મોરબીમા સિરામિક એકમોમાં પેટકોકનો વપરાશ ગુપ્ત રોગ જેવો!

પેટકોક દારૂની જેમ જીવન જરૂરિયાત બની ગયો હોઈ તેવો ઘાટ સર્જાયો ભારત ની સૌથી જટિલ બે સમસ્યા એક વસ્તી વધારો અને બીજું પર્યાવરણ, મોરબીને ભૂતકાળમા...

હળવદ: તમો સત્ય મેવ જયતે નામના વોટસેપ ગ્રુપમાં કેમ જોડાયેલા છો કહી યુવકને ત્રણ શખ્સોએ માર માર્યો 

હળવદ શહેરમાં આવેલ મોરબી ચોકડી પાસે લેક વ્યૂ હોટલ પાછળ આવેલ યુવકના રૂમ પર ત્રણ શખ્સો જઈને યુવકને કહેલ કે તમે સત્ય મેવ જયતે...

હળવદના રણછોડગઢ ગામ પાસે સાથે બાઈક ચલાવવા બાબતે માથાકુટ થતા યુવકને ધોકા વડે ફટકાર્યો

હળવદતાલુકાના રાયધ્રા ગામે રહેતો યુવક તેમનું મોટરસાયકલ લઈને રણછોડગઢ ગામના પાટીયાથી આગળ જતા હતા ત્યારે એક બાઇકમાં બે ઈસમો નીકળેલ જેમની સાથે બાઈક ચલાવવા...

તાજા સમાચાર