Saturday, December 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના ઇન્દિરાનગરમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબીના સામાકાંઠે આવેલ ઇન્દિરાનગર મંગલમ વિસ્તારમાં ખૂલ્લા પટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના જુના રફાળેશ્વર રોડ પર કાકા ભત્રીજા પર ચાર શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: ભડીયાદ કાંટા પાસેથી ભાડુ લઈ યુવક અને ભત્રીજો જઈ રહ્યા હતા ત્યારે મોરબીના જૂના રફાળેશ્વર રોડથી લાલપર ગામ તરફ જવાના આર.સી.સી રોડ ઉપર...

મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ત્રણ શખ્સોએ 750 લી. ડીઝલની લુંટ ચલાવી 

મોરબી તાલુકાના લાલપ ગામની સામે વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે નેશનલ હાઇવે રોડ ઉપર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવરને છરી બતાવી ડરાવી ગાડીઓની ટાંકીમાંથી આશરે ડીઝલ...

મોરબીના મકનસર પ્રેમજીનગર ગામમાંથી ત્યજી દીધેલ બાળક મળી આવ્યું 

મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામમાંથી તાજુ જન્મેલું ત્યજી દીધેલ જીવતુ બાળક મળી આવ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર પ્રેમજીનગર ગામે રહેતા જયેશભાઇ વેલજીભાઈ...

માળીયા હાઈવે પર કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી પિસ્તોલ તથા 17 કાર્ટીસ સાથે એક ઝડપાયો

હળવદ: અમદાવાદ માળીયા હાઇવે રોડ કવાડીયા ચેક પોસ્ટ ખાતેથી એક પીસ્ટલ, બે મેગજીન તથા જીવતા કાર્ટીસ નંગ ૧૭ સાથે એક આરોપીને હળવદ પોલીસે ઝડપી...

મોરબી – માળિયામાં બે પશુ દવાખાનાની અપાઈ મંજૂરી 

મોરબી અને માળિયા તાલુકામાં પશુઓ માટે આરોગ્ય સેવાની કમી હોય જેથી આ બાબતે પશુપાલકો દ્વારા મુખ્યમંત્રીને અનેક વખત રજૂઆતો કરતા સરકાર દ્વારા મોરબી અને...

માળીયા મચ્છુ નદીના પુલ પાસેથી કારમાંથી વિદેશી દારૂની 321 બોટલો ઝડપાઈ 

માળીયા મચ્છુ નદીના પુલ પાસે રોડ ઉપરથી 1-20 ગાડીમાંથી ઇંગ્લીંશ દારૂની બોટલો નંગ-૩૨૧ કિ.રૂ.૨,૨૦,૨૦૬/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫,૨૦,૨૦૬/-નો મુદામાલ મોરબી ક્રાઇમ...

મુસ્કાન વેલફેર સોસાયટી મોરબી ટીબી ગ્રસ્તોની વ્હારે, 12 માસ પોષણ રાશન કીટ આપશે

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન 2025 ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબી મુક્ત ભારત અને...

પાટીદાર સમાજના યુવાનોને મળશે હથિયાર પરવાનગીનું લાયસન્સ?

હથીયારનુ લાયસન્સ લેવા માંગતા પાટીદાર સમાજના લોકોએ પુરાવા રજુ કરવા કલેક્ટરે દ્વારા લેખિતમા જણાવયુ  મોરબીમાં પાટીદાર સમાજના યુવાનો અને દિકરીઓ સલામત ન હોય જેથી પાટીદાર...

મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે કમીશ્નરને મળવાનો સમય સોમવાર અને ગુરુવારનો રહેશે 

મોરબી શહેરને મહાનગરપાલિકા તરીકે જાહેર કર્યાબાદ સ્વપ્રિલ ખરેએ કમીશ્નર તરીકે ચાર્જ સંભાળ્યો છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાને લગતી ફરિયાદો/પ્રશ્નો સાંભળવા માટે જાહેર સુખાકારીના હેતુથી અને પ્રશ્નોના...

તાજા સમાચાર