Thursday, July 10, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના નવલખી રોડ પર મજુરોના કામ કરવા બાબતે દંપતી પર ચાર શખ્સોનો છરી વડે હુમલો

મોરબીના નવલખી રોડ પર ધુતારી વિસ્તાર નેક્ષસ સિનેમા સામે યુવકના ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોય ત્યારે આરોપી આવી યુવકને મજુરોના કામ કરવા બાબતે જેમફાવે...

મોરબી મહાપાલિકા વિસ્તારમાં સી.સી. રોડ માટે સરકારમાંથી 30.75 કરોની મંજૂરી મળી

મોરબી શહેરમાં રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ત્યારે મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત શહેરમાં સી.સી. રોડ માટે સરકારમાંથી ૩૦.૭૫ કરોડની...

માળીયાના ચાંચાવદરડા ગામે સગીરાએ ઝેરી દવા ગટગટાવી

માળીયા મીયાણા તાલુકાના ચાંચાવદરડા ગામે ખ્રીશા પોલીમર્સ કારખાનાની ઓરડીમાં રહેતી સગીરાએ માતા પિતા સાથે ફોનમા વાત કરી પોતાના કામ પરથી ઘેર પાછુ આવવાની વાત...

મોરબીમાંથી વિદેશી દારૂની 87 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર 

મોરબી શહેરના સામાકાંઠે આવેલ લાભનગર કાલેન્દ્રી નદીના કોઝવેની બાજુમાં બાવળની કાંટમાથી વિદેશી દારૂની ૮૭ બોટલ કિં રૂ. ૪૩૫૦૦ નો મુદ્દામાલ સિટી બી ડીવીઝન પોલીસે...

મોરબીના રંગપર પાસે નજીવી બાબતે આધેડ સહિત બે વ્યકિતને બે શખ્સોએ લાકડી, પાઇપ વડે ફટકાર્યા

મોરબી તાલુકાના રંગપર - જેતપર રોડ પર વિરાટનગરથી આગળ તરલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પાસે રોડ પર આરોપીને બોલેરો ધ્યાનથી ચલાવવાનું કહેતા આરોપીને સારૂં નહીં...

મોરબીના ઉંચી માંડલ પાસે કારખાનામાંથી સગીરાનું અપહરણ કરનાર ઈસમ બેંગ્લોરથી ઝડપાયો

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામની સીમમાં નોકેન સીરામીકના કારખાનામાંથી સગીરાનુ અપહરણ કરનાર આરોપીને અને સગીરાને કર્ણાટક રાજ્યના બેંગ્લોર શહેરથી મોરબી તાલુકા પોલીસ ટીમે શોધી...

હળવદમાંથી ચોરાવ બાઈક સાથે એક ઈસમ ઝડપાયો

હળવદ વેગડવાવ રોડ પરથી ચોરાવ મોટરસાયકલ સાથે આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. હળવદ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન હળવદ વેગડવાવ રોડ પર એક...

મોરબીમાં આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

મોરબી: સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી આર્યુવેદ તથા હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના વાઘપરા ખાતે...

મોરબીમાં આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઈ

મોરબી મહાનગરપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આજે ૩૧ મેં શનિવાર ના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ૨૦૨૫...

મોરબીની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં વોર્ડ નં -૦૫ માં આવેલ નાની બજાર રોડ પરની વિશ્વકર્મા મંદીરવાળી શેરીમાં જોખમી જર્જરિત મકાન તોડી પાડવા વિશ્વકર્મા મંદીરવાળી શેરીના રહિશોએ મહાનગરપાલિકાના...

તાજા સમાચાર