Sunday, August 17, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: જીવાપર થી ચકમપર જતા રસ્તે આવેલ કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના જીવાપર થી ચકમપર જવાના રસ્તામાં હનુમાન ગઢી પાસે આવેલ કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના જીવાપર થી ચકમપર...

મોરબીના ખાટકીવાસ નજીક તીક્ષણ હથિયારના ઘા ઝીંકી એક વ્યક્તિની હત્યા 

મોરબી: મોરબીના ખાટકીવાસ નજીક મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તિક્ષણ હથિયાર વડે એક વ્યક્તિની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે...

હળવદ મોરબી ચોકડી ખાતે ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો 

મોરબી: હળવદ મોરબી ચોકડી ખાતેથી રાજસ્થાનથી આવતી માટીની ટ્રકમા ચોરખાનામાં ઇંગ્લીશ દારૂની બોટલો/બીયરટીન મળી કુલ નંગ-૧૪૪ કિ.રૂ.૧,૧૩,૨૮૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬.૧૮,૨૮૦/- સાથે...

તસ્કરોનો તરખાટ યથાવત: હાઈવે પરથી જાહેરાતના 70 બોર્ડની ચોરી 

ટંકારા: રાજકોટ -મોરબી હાઇવે ઉપર રોડના ડિવાઇડરમાં ખાડા ખોદી મુકવામાં આવેલ જાહેર ખબરના લોખંડના 70 બોર્ડ કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા આ બાબતે...

મોરબીના સ્ટેશન રોડ ઉપર યુવક પર થયેલ જીવલેણ હુમલામાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી રેલવે સ્ટેશન રોડ સીંધુભવન પાસે રોડ ઉપર યુવકની સ્વીફ્ટ કાર ઉભી રાખેલ ત્યારે પાંચ ઇસમો સ્કોર્પિયો કાર લઇને નીકળેલ યુવકને જોઈ જતા...

વાંકાનેરના ભલગામ ખાતે કારખાનાના પ્રદુષણથી ગ્રામજનો ત્રાહિમામ

ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરાવી ગત વર્ષે કારખાનાના પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો, આ વર્ષે ફરી પ્રદુષણે માઝા મૂકતાં ગ્રામજનો કારખાને પહોંચી...

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 75 ટકા જેટલું ખરીફ પાકોનું વાવેતર કરાયું

સૌથી વધુ વાવેતર 96 ટકા ટંકારા તાલુકામાં ૧.૫૧ લાખ હેક્ટરમાં કપાસ તેમજ ૬૬ હજાર હેક્ટરમાં મગફળી સાથે કુલ અંદાજિત ૨.૩૩ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી સમગ્ર...

માળીયાના દેવગઢ ગામે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કૌભાંડ ઝડપાયું; બે ઈસમોની ધરપકડ કરાઈ

મોરબી: મોરબી જીલ્લામાં ઈંગ્લીશ દારૂની રેલમછેલ વચ્ચે ડુપ્લીકેટ દારૂનું દુષણ પણ વધી રહ્યું છે અગાઉ રફાળેશ્વર પાસેથી ડુપ્લીકેટ દારૂ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાયાને થોડા...

મોરબીના ભડીયાદ ગામે ઓકળામા ડૂબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના ભડીયાદ ગામની સીમમાં ઓકળાના પાણીમાં ડૂબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું અજાણ્યો પુરૂષ ઉંમર આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો ભડીયાદ ગામની...

મોરબીના જુના ઘુંટુ રોડ પર કારખાનામાં શોર્ટ લાગતાં યુવકનુ મોત

મોરબી: મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ ઝીલટોપ સીરામીક કારખાનામાં કામ કરતી વખતે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં યુવકનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ કિરીટભાઇ ભીમજીભાઇ...

તાજા સમાચાર