Thursday, August 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં ગળેફાંસો ખાઈ આધેડે જીંદગી ટુંકાવી 

મોરબી: મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં પોતાના ઘરે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોહનભાઈ રવજીભાઈ સોલંકી (ઉ.વ.૪૯) રહે. મોરબીમા...

ટંકારામાં ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત 

ટંકારા: ટંકારાના ઉગમણા નાકા પાસે નદીના સામા કાંઠે ઝુંપડામાં રહેતા બાળકને કોઈ ઝેરી જનાવર કરડી જતા બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટંકારાના અમરાપર...

હળવદ: મંગળપુર ગામે યુવકનું UPI સ્કેન કરી 45 હજારથી વધુની છેતરપીંડી

હળવદ: રાજકોટના એક શખ્સે ફેસબુકની ખોટી આઇડી બનાવી આ આઇ.ડી. પર મોબાઇલ વેચવાની પોસ્ટ મુકી હળવદ તાલુકાના મંગળપુર ગામના યુવકને વિશ્વાસમાં લઈ યુવકના સાથી...

મોરબીમાં વર્લ્ડકપ મેચની ટીકીટની લાલચ આપી વેપારી પાસેથી 65 હજાર પડાવ્યા

મોરબી: મોરબીમાં વેપારીને ભારત - ઓસ્ટ્રેલિયા વચ્ચેની વર્લ્ડ કપ મેચની ટીકીટ બુક કરાવી દેવાની લાલચ આપી વેપારી યુવક પાસેથી ૬૫૦૦૦ રૂપિયા પડાવી છેતરપિંડી કરી...

હળવદના માથક ગામે વાડીએથી ઈલેક્ટ્રીક કેબલની ચોરી 

હળવદ: હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાડીએથી મોટરનો ઈલેક્ટ્રીક કેબલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ...

મોરબી મચ્છુ -૩ ડેમનો એક દરવાજો ખોલાયો; હેઠવાસના ગામોને એલર્ટ

મોરબી: મોરબી તાલુકા પાસે આવેલ મચ્છુ -૦૩ ડેમમાં આ યોજના પૂર્ણ સપાટીએ ભરાતા/ રુલ લેવલ જાળવવા મચ્છુ -૦૩ ડેમનો એક દરવાજો ૦.૩૦૪૮ મીટર ૪:૦૦...

હળવદ ટાઉનમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

હળવદ: હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ રૂ.૧૩,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે...

મોરબીના મહેન્દ્રપરામા સામાન્ય વરસાદમા જ પાણી ઘરોમાં ઘૂસ્યા

પાલીકાની પ્રિ-મોન્શુન કામગીરી પાણીમાં તણાણી મોરબી: મોરબીમાં આજે બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.જેથી મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું. મોરબીના રામ ચોક, શનાળા...

ટંકારાના નેસડા (સુરજી) ગામે ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે જગદીશભાઇ રાજકોટીયાની વાડીએ ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીમાંથી જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

તાજા સમાચાર