Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી 

મોરબી: પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ ગુજારી હત્યાના બનાવના પડઘા સમગ્ર દેશમાં પડી રહ્ય છે ત્યારે આજે મોરબી જીલ્લા મહિલા મોરચા દ્વારા કેન્ડલ...

મોરબીમાં જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર છ અધિકારીઓને કલેકટરે નોટિસ પાઠવી

મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારી/કર્મચારીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.  તેમ છતાં જિલ્લાના (૧)જિલ્લા...

ટંકારાના હમીરપર ગામે ઝેરી દવા પી જતા આધેડ વયની મહિલાનું મોત 

ટંકારા: ટંકારા તાલુકાના હમીરપર ગામે દિનેશભાઇ લક્ષ્મણભાઈ રતનપરાની વાડીએ કપાસમાં નાંખવાની દવા પી જતા આધેડ વયની મહિલાનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોહલીબેન મોનસીંગભાઈ...

મોરબી પંચાસર રોડ પાસેથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી પંચાસર રોડ રાજનગર કેનાલ નજીક બાવળની કાંટ પાસેથી ઈંગ્લીશ દારૂના ૧૦ ચપલા સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

મોરબીના સોખડા ગામે આધેડ મહિલા પર એક શખ્સનો હુમલો

મોરબી: મોરબી તાલુકાના સોખડા ગામે આધેડ મહિલા પોતાના ઘરની પાછળ ઉંદરના દર બુરવા માટે આરોપીના ફળીયામાંથી પસાર થતા આરોપીને સારૂ નહી લાગતા આધેડ મહિલાને...

માળીયાના વર્ષામેડી ગામે યુવકને એક શખ્સે મારમાર્યો 

માળીયા (મી): માળિયા તાલુકાના વર્ષામેડી ગામે યુવકે પોતાના મોટા ભાઈને આરોપી સાથે બેસવાની ના પાડેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીએ યુવકને ગાળો આપી...

મોરબીની પીએમશ્રી માધાપરવાડી શિક્ષક જયેશભાઈ અગ્રાવતની પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી

આજ ઐસા અધ્યાપક હોના ચાહીએ જો અપને છાત્ર કો જાન શકે પહેચાન શકે અગર છાત્ર ચલ રહે તેજ બારીસ મેં તો ભી ઉનકે આંસુઓ...

મોરબી: ફાટસર પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ

મોરબી: સમગ્ર દેશમાં આજે રંગેચંગે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફાટસર પ્રાથમિક શાળામાં ૭૮ માં સ્વાતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી...

ટંકારાના જોધપર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

ટંકારા: ટંકારા તાલુકાના જોધપર ઝાલાના ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે...

કચ્છ એન્ટી કરપ્શન બ્યુરોના ડીવાયએસપીને શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલ એનાયત

આજે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ડીવાયએસપી કે એચ ગોહિલને રાષ્ટ્પતિ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કચ્છ એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવતા અને રાજકોટ ઇન્ચાર્જ...

તાજા સમાચાર