Sunday, July 13, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીના રાજપર (કું) ગામે જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

 મોરબી: મોરબી તાલુકાના રાજપર (કું) ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીના પીપળી ગામેથી બે બાઈક ચોરી થયાની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના પીપળી ગામેની સીમ જીટકો સબ સ્ટેશનના કર્મચારી ક્વાર્ટર પાસે જાહેરમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બે મોટરસાયકલ ચોરી કરી લઇ ગયો હોવાની...

મોરબીના આમરણ ગામે અગાઉના ઝઘડાનો ખાર રાખી વૃદ્ધને એક શખ્સે માર માર્યો

મોરબી: મોરબી તાલુકાના આમરણ ગામે એક વર્ષ પહેલાં આરોપી હનુમાનજી તથા મહાદેવજીના મંદિરે અસામાજિક પ્રવૃત્તિ કરતો હોઈ જેથી ત્યાંથી તેને કાઢેલ હોય જે બાબતનો...

ટંકારાના નેકનામ પડધરી રોડ પર કાર પલટી મારી જતા બે સગા ભાઈના ઘટનાસ્થળે મોત

ટંકારાના નેકનામ પડધરી રોડ ઉપર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર પલટી મારી રોડની નીચે ખાબકી હતી જે અકસ્માતમાં કારમાં સવાર બે સગા ભાઈના...

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું; બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ...

મોરબીના જારીયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહમાં રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

મોરબી: મોરબીમાં તારીખ 17 એપ્રિલ થી 23 એપ્રિલ સુધી મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા ચાલી...

મોરબીમાંથી યુવક લાપત્તા

મોરબી: મોરબી રવાપર રોડ વિધુતનગર મીલેનીયમ હાઇટસ રહેણાંક મકાનમાંથી યુવક લાપત્તા થયેલ હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ સુધા નોંધાઈ છે. મળતી માહિતી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી પટેલનગર સોસાયટી આલાપ રોડ ખોડીયાર આશિષ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમા આવેલ રૂમમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પરેક દુર્ગાભાઈ...

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે રોડ પર ડમ્પરે હડફેટે લેતાં બાઈક સવાર ઈજાગ્રસ્ત; એકનું વ્યક્તિનુ મોત

વાંકાનેર: વાંકાનેર મોરબી નેશ્નલ હાઇવે પર ઢુવા ઓવરબ્રીજથી આગળ મોરબી તરફ સનકોર ટાઇલ્સના નવા બનતા શોરૂમ સામે રોડ પર રોંગ સાઈડમાં ડમ્પરે બાઇકને હડફેટે...

ટંકારાના કલ્યાણ પર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણ પર ગામે દીલાભાઈ સંધીના મકાન પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

તાજા સમાચાર