Wednesday, July 9, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી પોલીસે ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતા કરોડો રૂપિયાનાં ઇંગ્લીશદારૂ / બિયરનાં જથ્થા સાથે એક ઈસમને ઝડપી પડ્યો

મોરબી: લોકસભા ચુંટણી પુર્વે હરીયાણા રાજયના અંબાલાથી કચ્છમાં ટ્રક ટ્રેઇલરમાં લઇ જવાતો ઇંગ્લીશદારૂ / બિયરનો જંગી જથ્થો બોટલો નંગ-૨૩૮૨૦ કિ.રૂ.૬૬,૦૨,૪૦૦/- બિયરટીન નંગ-૬૭૦૦ કિ.રૂ.૬,૭૨,૦૦૦/- તથા...

મોરબી કલેકટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં EVM/VVPATનું ફર્સ્ટ રેન્ડમાઈઝેશન સંપન્ન

જિલ્લા ચૂંટણી તંત્ર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઈવીએમ મશીનનું રેન્ડમાઈઝેશન હાથ ધરાયું ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે...

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ મોરબી દ્વારા પાણીના 700 કુંડા વિતરણ કરાયા

મોરબી: આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના 700/- કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું...

હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર શિક્ષણ સંસ્કાર કેન્દ્રના બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી

મોરબી: ગઈ કાલના રોજ હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા અર્જુનભાઈ સુવાગીયાના જન્મ દિવસ નિમિત્તે આંબેડકર શિક્ષણ સેવા કેન્દ્રના બાળકોને સંપૂર્ણ શિક્ષણ કિટ ભેટ...

મોરબી: ચોરીના મોટરસાયકલ સાથે ચોર ઝડપાયો

મોરબી: ચોરીના મોટરસાયકલ સાથે ચોરને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય...

મોરબીમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

 મોરબી : મોરબીમાં શોભેશ્ચર સોસાયટીની ધાર ઉપરથી જાહેરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 95 બોટલો સાથે એક મહિલા ઝડપાઇ

મોરબી: મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના બ્લોક નં -૫ ક્વાર્ટર નં -૧૦ મા આરોપી ના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૯૫...

મોરબીના ત્રાજપરમા જુગાર રમતા બે મહિલા સહિત ચાર પત્તાપ્રેમી ઝડપાયાં

મોરબી: મોરબીના ત્રાજપર અવેડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે મહિલા સહિત ચાર પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના વીસીપરા ચાર ગોદામ નજીક હનુમાન મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડિવિઝન...

મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો 

 મોરબી: મોરબીના લાતિ પ્લોટ મુનનગર ચોક નિશાન ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો...

તાજા સમાચાર