Sunday, December 14, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદ ટાઉનમા જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

હળવદ: હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ રૂ.૧૩,૨૦૦ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે...

મોરબીના મહેન્દ્રપરામા સામાન્ય વરસાદમા જ પાણી ઘરોમાં ઘૂસ્યા

પાલીકાની પ્રિ-મોન્શુન કામગીરી પાણીમાં તણાણી મોરબી: મોરબીમાં આજે બપોરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા.જેથી મોરબી શહેર પાણી પાણી થઇ ગયું હતું. મોરબીના રામ ચોક, શનાળા...

ટંકારાના નેસડા (સુરજી) ગામે ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઝડપાયો

ટંકારા: ટંકારા તાલુકાના નેસડા (સુરજી) ગામે કેનાલ વાળા રસ્તે જગદીશભાઇ રાજકોટીયાની વાડીએ ઓરડીમાંથી વિદેશી દારૂ/બીયરના જથ્થા સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીમાંથી જુગાર રમતા ત્રણ મહીલા સહિત પાંચ ઝડપાયા

મોરબી: મોરબીના ત્રાજપર ચોરા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

મોરબીમાં પ્રેમીકાનો પીછો કરવાની ના પાડતા યુવક પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીમાં યુવકે એક શખ્સને તેની પ્રેમિકાનો પીછો કરવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થયેલ હોય જે બાબતનો ખાર રાખી યુવક પર બે શખ્સોએ...

મોરબીના ત્રીકોણબાગ નજીકથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબીના ત્રીકોણબાગ નજીક એસબીઆઈ બેંકની સામે પાર્કીંગમાથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં...

વાંકાનેરના જામસર ગામે બે શખ્સો દ્વારા આડેધડ માર મારતા અજાણ્યા પુરુષનુ મોત 

વાંકાનેર: વાંકાનેર તાલુકાના જામસર ગામે અજાણ્યો પુરુષ મહિલાઓ સામે જોઈ ન સમજાય તેવી ભાષા બોલતો હોય અને નીકળી જવાનું કહેવા છતા જતો ન હોવાથી...

મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખે આપ્યું રાજીનામું

મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું  મોરબી: સતત ત્રણ વર્ષ નિષ્ઠાપૂર્વક જવાબદારી સંભાળી મોરબી પેપર મીલ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ કોરડીયાએ...

મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘાવી માહોલ 

મોરબી: મોરબી શહેર તેમજ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે ત્યારે ટંકારા, માળિયા, વાંકાનેરમાં વરસાદ નોંધાયો હતો. ત્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં...

ભાગે તે ભાયડા એ કહેવત ખોટી પડી; ભાગવા જતા ભરતનગર ગામે યુવકનું મોત 

મોરબી: મોરબીના ભરતનગર ગામે ગ્રામજનો એકઠા થઈ જતાં ભાગવા ગયેલો યુવક પટકાયો હતો. યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકનું...

તાજા સમાચાર