Monday, December 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

હળવદના માણેકવાડા ગામેથી ઈંગ્લીશ દારૂના છ ચપલા સાથે એક ઝડપાયો 

હળવદ: હળવદ તાલુકાના માણેકવાડા ગામેથી ઈંગ્લીશ દારૂના છ ચપલા સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માણેકવાડા ગામથી ઓડ...

મોરબીમાં નટરાજ ફાટક નજીક ટ્રેન હડફેટે આવી જતાં આધેડનું મોત 

મોરબી: મોરબીના સામા કાંઠે નટરાજ ફાટક આગળ દરબાર બોર્ડીંગ સામે ટ્રેનની હડફેટે આવી આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ છેદીભાઈ હરીવંશરાય પટેલ ઉ.વ.૪૬ રહે....

મોરબીના જોન્સનગરમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલ સીએનજી રીક્ષા સાથે બે ઝડપાયાં 

મોરબી: મોરબીના જોન્સનગર -૮ શેરીમાં રોડ પરથી સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની ૭૪ બોટલો સાથે બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે...

મોરબીના પાનેલી ગામે બે પરીવાર વચ્ચે બબાલ થતા સામસામે ફરીયાદ નોંધાઈ 

મોરબી: મોરબી તાલુકાના પાનેલી ગામે શેરીમાં કચરો વાળવા તથા પોદરા લેવા બાબતે બબાલ થતા બે પરીવાર બાખડયા હતા. જેથી બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ...

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો

ફાયર સેફ્ટી સહિતના બચાવ સંસાધનોના ઉપયોગ અને સંચાલન અંગે ૬૬૦ વ્યક્તિઓને માર્ગદર્શન અપાયું મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર,...

હડમતિયા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું

સૌ પ્રથમ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં પધારેલ મહાનોભાવોનું તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટ્યથી કરવામાં આવી. બાળકો દ્વારા મનુષ્ય...

મોરબી: રીક્ષામાં બેસાડી ખેતશ્રમિકને લુંટી લેનાર ગેંગના બે સભ્યોને દબોચી લેવાયા 

મોરબી: મોરબી ટાઉન વિસ્તારમાં પેસેન્જર તરીકે બેસાડી ઉલ્ટી ઉબકા કરવાનું નાટક કરી પેસેન્જરની નજર ચૂકવી રોકડ રૂપિયા ૫૦,૦૦૦ સેરવી લઈ ચોરી કરતી ગેંગના બે...

ચાલો જાણીએ શું છે દેશી ગાય અને સૂક્ષ્મ જીવાણુનું પ્રાકૃતિક કૃષિમાં મહત્વ

જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને અસ્ત્રો જમીનને સમૃદ્ધ બનાવવા અને સંરક્ષણ માટેના અગત્યના સ્ત્રોત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રએ જમીનને જીવંત રાખી, ફળદ્રુપતા જાળવવા માટેના...

શિવપુરના નરભેરામભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલ્યાં

પ્રાકૃતિક ખેતીથી ૯૦ હજાર રૂપિયાનો ખર્ચ ઘટ્યો અને નફામાં ૫.૧૦ લાખ રૂપિયાનો થયો વધારો  કેરી સાથે વિવિધ પાકોનું ઉત્પાદન અને વેચાણ કરી મેળવી રૂ.૧૦ લાખથી...

ટંકારાના હડમતીયા ગામેથી યુવક લાપત્તા 

ટંકારા: ટંકારાના હડમતીયા ગામેથી કોઈને કહ્યા વગર જતા રહેતા યુવક લાપત્તા બનતા ગુમશુદા યુવકના પરીવારજનો દ્વારા ફરીયાદ નોંધાવાઈ. મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામે...

તાજા સમાચાર