Thursday, May 15, 2025
- Advertisement -spot_img

ગુજરાત

વાંકાનેરના થાન રોડ પર દુકાનમાં બાકોરૂ પાડી સાબુની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયાં

વાંકાનેર તાલુકાના થાન રોડ પર જાલી ગામના બસ સ્ટેન્ડ નજીક આવેલ એક નવા કોમ્પલેક્ષમાં આવેલ દુકાનની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરોએ સાબુના જથ્થા સહિતના મુદ્દામાલની...

વાંકાનેર:અરણીટીંબા ગામ નજીક સ્કુલ બસ ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની માસૂમ બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ નજીક વાંકાનેર-મિતાણા મેઈન રોડ પર આજે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં સ્કૂલ બસના ચાલકે રોડની સાઈડમાં ઉભેલ...

ઝૂંપટપટ્ટીના બાળકોને પતંગ-દોરા સાથે ઉત્તરાયણની ખુશી આપી એ ખુશીની પોતે અનુભૂતિ કરતું યંગ ઇન્ડિયા ગ્રુપ

"લૂંટવાનો નહિ લૂંટાવવાનો આનંદ" મેળવાનો નહિ આપવાનો આનંદ એમ બીજાની ખુશીમાં જ આપણી ખુશી હોવાના ભારતીય સંસ્કૃતિના મૂળ મૂલ્યોને ઉજાગર કર્યા મોરબી : મોરબીમાં સમાજસેવાથી...

મોરબીના વાડી વિસ્તારના પ્રશ્નો ઉકેલવા બાબત ધારાસભ્ય અને સંસદસભ્યને રજુઆત કરતા રહીશો

મોરબીના માધાપર ઓ.જી.વિસ્તારમાં ત્રણ રોડ અને આંગણવાડીનું મકાન મંજુર કરતા પદાધિકારીઓ મોરબીના માધાપરવાડી સહિતની જુદા જુદા વાડી વિસ્તારના લોકો પોતાની માલિકીના ખેતરમાં વડીલ ઉપારજીત ખેતર...

મોરબી ખાતે ઇનડીઝાઇન સિરામિક એલએલપીની મુલાકાત એમએસએમઈના સેક્રેટરી સહિતની ટીમે લીધી

મીનીસ્ટરી ઓફ એમએસએમઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ સી એલ દાસ, આઈઈડીએસ પી એન સોલંકી, ડેપ્યુટી એન્ડ હેડ ઓળ ઓફીસ એમએસએમઈ-ડીએફઓ અમદાવાદના આઈઈડીસી સ્વાતી...

સજનપર પ્રા. શાળામાં બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસ યોજાયો

શ્રી સજનપર પ્રા. શાળામાં ધો. 3 થી 5 ના બાળકો માટે બાલવાટીકા તેમજ ધો.1 અને 2ના બાળકો માટે ફિલ્ડ વિઝીટ/શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલું જેમાં...

મોરબીનાં ઘુંટુ ગામે નવોદય વિદ્યાલયમાં અક્ષત કળશનું ભવ્ય સ્વાગત

શાળાના બાળકોએ રામ, સીતા અને હનુમાનજીના વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હિન્દુ ધર્મની આસ્થાનું કેન્દ્ર એવા રામ મંદિરનું અયોધ્યામાં પુનઃનિર્માણ થઈ રહ્યું છે અને આગામી...

મોરબીમાં વાસી ઉત્તરાયણ નિમિત્તે સોમવારે પણ જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર

આ વખતે મકરસંક્રાંતિ રવિવારના રોજ આવે છે જ્યારે પાછળ સોમવાર એ ચાલું દિવસ છે. બાળકો ઉત્તરાયણના તહેવારને સારી રીતે મનાવી શકે તેવા આશયથી સોમવારના...

મોરબીનાં પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ માં સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો

મોરબી નાં પટેલ કન્યા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલ માં"કલરવ" સાંસ્કૃતિક કાર્યક્રમ અને પ્રતિભા સન્માન સમારોહ યોજાયો મોરબીના પ્રખ્યાત શૈક્ષણિક સંકુલ શ્રી કડવા પાટીદાર કન્યા...

પતંગ રસિયાઓ આનંદો, ઉત્તરાયણના દિવસે પવન ટનાટન રહેવાની આગાહી

આ વર્ષે ઉત્તરાયણે પણ પવન મોજ કરાવશે ઉત્તરાયણની તમામ તૈયારીઓ ભલે ભરપૂર કરી હોય પણ જો પવન જ ના હોય તો આખી મજા મરી જતી...

તાજા સમાચાર