મોરબી: મોરબીના ભડીયાદ રોડ પર આવેલ ૭૭૭ કારખાનામાં પતરા ચડાવતી વખતે નીચે પટકાતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ રોડ પર આવેલ...
મોરબી: મોરબીના મહેન્દ્રનગરમા સમર્પણ હોસ્પિટલ પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના...
મોરબી: મોરબી શનાળા લાયન્સનગર રામજી મંદિર પાછળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી...
લોકશાહીનું પર્વ દેશનું ગર્વ : મતદાનને પ્રોત્સાહન માટે હોટલ માલિકો તંત્રની ઝુંબેશમાં સહભાગી બન્યા
મોરબી જિલ્લામાં મતદાનની ટકાવારી વધારવા તેમજ વધુમાં વધુ મતદાન થાય તે...
મોરબીની માધાપરવાડી શાળામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધો.8 નો વિદાય સમારંભ સંપન
મોરબી: બાળકોના જીવન ઘડતર માટેનું,બાળકોની લાઈફ સ્કિલના વિકાસ અને સંવર્ધન માટેનું કોઈ મહત્વનું...