Sunday, June 8, 2025
- Advertisement -spot_img

ગુજરાત

મોરબી: જીવરાજ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા દારૂનું દૂષણ બંધ કરાવવા આવેદન અપાયું

ભડીયાદ- જવાહર ગ્રામ પંચાયત હેઠળ પેટા વિસ્તારમાં આવતા જીવરાજ પાર્ક સોસાયટીના રહીશોએ જિલ્લા પોલીસ વડાને જણાવેલ કે અમારા વિસ્તારની આજુબાજુમાં આવેલા દારૂના અડા અને...

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વરસાદ બની શકે છે વિલન

હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આ સમાચારથી ખેલૈયાઓમાં નિરાશા છે તો બીજી તરફ ગરબા આયોજકોના પણ હાજા ગગડી...

મોરબી જિલ્લા મહાસંઘ દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયા ને ઓપીએસ લાગુ કરવા આવેદન અપાયું

મહાસંઘના મુખ્ય કાર્યકર્તાઓએ શિક્ષકોની માંગણીઓની વિસ્તૃત રજુઆત કરી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર...

મોરબીના જુના સાદુળકા ગામે યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: મોરબી તાલુકાના જુના સાદુળકા ગામની સીમમાં ગ્લોરી સીરામીકના લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ રાજેશભાઇ ગોપાલભાઇ પાત્રો ઉવ.૩૨...

મોરબી: મેટ્રોસીટી સીરામીક ખાતે કોલ્ડ ટાવરના પાણીમાં ડુબી જતાં યુવકનું મોત

મોરબી: મોરબીના લખધીરપુર રોડ પર આવેલ મેટ્રોસીટી સીરામીક ખાતે કોલ્ડ ટાવરમા પાણીમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ બિકેશકુમાર અવધબિહારી સીંગ ઉવ.૨૯...

મોરબીના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ફડસર ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ત્રણ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના...

મોરબીમાં બીયર ટીન સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબી લીલાપર રોડ હોથીપીરની દરગાહ પાસે જાહેરમાં વેચાણ કરતા એક ઈસમને બે બીયર ટીન સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી...

મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબી કાયજી પ્લોટ મેઈન રોડ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી...

વાંકાનેરના આણંદપરા-પાડધરા રોડ પર યુવકને છ શખ્સો પાઈપ વડે ફટકાર્યો

વાંકાનેર: આણંદપરા પાડધરા રોડ આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ પર યુવકના ભાણેજને બે દિવસ પહેલા એક શખ્સ સાથે ઝઘડો થયેલ હોય જે વાતનું...

માળિયાના નવા ગામેથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો 

માળિયા (મી): માળીયા (મીં) વિસ્તારમાં નવાગામની સીમમાં એક ઇસમને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મોરબી એસ.ઓ.જી.ટીમે ઝડપી પાડયો છે. મોરબી એસ.ઓ.જી.સ્ટાફ માળીયા (મી)...

તાજા સમાચાર