Monday, May 12, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારા : લજાઈ પાસે 17 લાખના વિદેશી દારૂ ભરેલા ગોડાઉન સાથે 6 ઈસમો ઝડપાયા 

ટંકારા: ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમાં ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનું કટીંગ કરતા છ રાજસ્થાની ઇસમોને 17 લાખના દારૂ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી...

મોરબીમાં સિદ્ધ સમાધી યોગ SSY ની 90 મી શિબિરનો શુભારંભ

શિબિરમાં એકસો પચીસ જેટલા સાધકો અને વિસ જેટલા વોલેન્ટીયર જોડાયા મોરબી. આજના યુગમાં માણસ ભાગ, દોડ, આધિ, વ્યાધિ,ઉપાદી તનાવમાં જીવે છે,જેના કારણે લોકોમાંઅનિદ્રા,ડાયાબિટીસ, બ્લડ પ્રેશર,...

મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટી ઝડપાઇ

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ મનિષ વે-બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક...

મોરબી રોટરીગ્રામ શાળાના શિક્ષિકા કંચનબેન બોડાનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજાયો

કહેવાય છે કે શિક્ષક એ સમાજ અને રાષ્ટ્રનો ઘડવૈયો છે.શિક્ષકોનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે. આ ભાવનાને ચરિતાર્થ કરતો વિદાયમાન સન્માન કાર્યક્રમ મોરબી તાલુકાની શ્રી...

મોરબી સિરામિક ઉદ્યોગ પર વધશે ભારણ: પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમાં ઈમ્પોટ ડ્યુટી વધારીને 15 ટકા કરાઈ

મોરબી: મોરબી સિરામિક ઉદ્યોગમાં પહેલા જ મંદિ ચાલી રહી ને સિરામિક ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે ત્યારે સરકારે વધું એક ફટકો માર્યો છે પ્રોપન...

લાયન્સ ક્લબ મોરબી સીટી તેમજ લિયો ક્લબ મોરબી સીટી ના નવા હોદ્દેદારોનો શપથવિધિ સમારોહ યોજાયો

મોરબી: તાજેતરમાં હોટલ લોર્ડ્સ ઇકો ઈન ખાતે લાયન્સ ક્લબ મોરબી સીટી તેમજ લિયો ક્લબ ઓફ મોરબી સિટી ના વર્ષ 2023-2024 ના નવા હોદ્દેદારોની નિયુક્તિ...

મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો દ્રિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી: ગઈ કાલ તા. ૦૧-૦૭-૨૦૨૩ ને શનીવાર ના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી વિશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબી સુખડીયા...

મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની સતાવીસમી સાધારણ સભા સંપન

સાધારણ સભામાં સમગ્ર વર્ષના લેખા જોખા રજૂ કરાયા સભાસદના તેજસ્વી તરલાઓનું સન્માન કરાયું મોરબી: મોરબી શહેરમાં શિક્ષકો માટે, શિક્ષકોની અને શિક્ષકો દ્વારા ચાલતી શિક્ષક શરાફી મંડળીની...

મોરબીની લીલાપર ચોકડી નજીક રોડ પરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો 

મોરબી: મોરબીની લીલાપર ચોકડીથી આગળ રફાળીયા રોડ તરફ જતા તિર્થક પેપર મીલની સામે રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે...

રક્ષક જ બન્યા ભક્ષક: બ્લેકમેઇલ કરી ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ સહિત બે વિરુદ્ધ ફરિયાદ

મોરબી: મોરબીમાં રક્ષકો જ હવે ભક્ષક બન્યા છે ત્યારે પ્રજા જાય ક્યાં? મોરબીમાં યુવતી અગાઉ એક શખ્સ સાથે ફ્રેન્ડશીપમા હોય પરંતુ હવે ફ્રેન્ડશીપમા રહેવા...

તાજા સમાચાર