Sunday, July 27, 2025
- Advertisement -spot_img

ગુજરાત

ટંકારામાં મંદિર ચોરીના ગુન્હામાં છેલ્લા 13 વર્ષથી નાસતો ફરતો ઈસમ મધ્યપ્રદેશથી ઝડપાયો

ટંકારા પોલીસ સ્ટેશનના મંદીર ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લા ખાતેથી મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે...

મોરબીના ચકચારી વજેપર સર્વે નં ૬૦૨ મા કલેક્ટર કે બી ઝવેરીની ભૂમિકા શંકાસ્પદ?, જીલ્લામાં ભ્રષ્ટ અને અય્યાસ અધિકારીનો અજગર ભરડો!

મોરબી જિલ્લો જાણે ભ્રષ્ટાચાર નું હબ બની ગયો હોય તેમ તંત્રી થી લઈ ને સંત્રી સુધી માલ બનાવવાના મોહ માં ગાળા ડુબ છે હાલ...

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ

મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠકમાં હળવદના કરશનભાઈ ડોડીયાની સંગઠન મંત્રી તરીકે નિમણુંક કરાઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા જિલ્લા કારોબારી બેઠકનું...

મોરબીમાંથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી શહેરમાં જ્યાં જોવો ત્યા દારૂ જ દારૂ વેચાતો હોય તેમ દારૂની રેલમછેલ બોલી રહી હતી ત્યારે મોરબીના વીસીપરા નવલખી ફાટક પાસે હનુમાન મંદિર...

માળીયામાં વર્લી ફિચરના આંકડાનો જુગાર રમાડતો એક ઈસમ ઝડપાયો

માળીયા મીયાણા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન માળીયા (મીં) થી સરકારી હોસ્પીટલ જવાના રસ્તાના ખુણા પાસેથી જાહેરમા વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા ઇસમને માળીયા મીયાણા પોલીસે...

મોરબીના નાની વાવડી ગામે બોથડ પદાર્થ વડે ઘા મારી યુવકની હત્યા નિપજાવનાર બે શખ્સોએ વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી તાલુકાના નાની વાવડી ગામે રહેતા યુવકે આરોપીઓ પાસેથી ઉછીના પૈસા લીધેલ હોય જે સમયસર ન આપતા બે શખ્સોએ યુવકને બોથડ પદાર્થ વડે મારમારી...

આગામી 25 એપ્રિલે માળીયા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી - મોરબી દ્વારા તા. ૨૫/૦૪/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. માળીયા- મિયાણા, ચાચાવદરડા-પીપળીયા ચોકડી, માળીયા-મિયાણા હાઈવે, તા. માળીયા ખાતે તાલુકાકક્ષાના...

મોરબીમાં ગીચ વિસ્તારમાં ઉભા કરેલ મોબાઇલના ટાવર કાઢવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબી શહેરના ગીચ વિસ્તાર ગૌરાંગ શેરી, પારેખ શેરીમાં ગેરકાયદેસર રીતે પ્રતિમા એપાર્ટમેન્ટમાં ટાવર ઉભું કરેલ છે તે ટાવર કાઢવા સામાજિક કાર્યકરોએ મોરબી મહાનગરપાલિકા કમીશ્નરને...

મોરબીના લાતી પ્લોટમાંથી વિદેશી દારૂની 11 બોટલ ઝડપાઇ; આરોપી ફરાર 

મોરબી શહેરમાં દારૂની હેરાફેરી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નં -૧૧મા જોન્સનગરના ઢાળીયા પાસે વિદેશી દારૂની ૧૧ બોટલ...

મોરબીના બેલા ગામે જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયાં

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા...

તાજા સમાચાર