Monday, August 18, 2025
- Advertisement -spot_img

ગુજરાત

જયસુખ પટેલને સમર્થન આપતું મોરબી કોલ એસોસિએશન

મોરબી: ત્રણ માસ પહેલા મોરબીમાં ઝલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુખ:દાયક ઘટના હતી. આ ઘટનામાં અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી...

મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો

મોરબી: મોરબી તપોવન વિદ્યાલય ખાતે આચાર્ય નરેશજીનો રાષ્ટ્ર, ધર્મ અને વ્યક્તિત્વ વિકાસ વિષય પર સેમિનાર યોજાયો હતો જેમાં આર્યસમાજમાંથી આચાર્ય નરેશજી તેમજ માતૃભૂમી વંદના...

રાજકોટ નિવાસી હસમુખભાઇ સૌમૈયાભાઈનુ દુઃખદ અવસાન 

મોરબી : રાજકોટ નિવાસી સ્વ.હરગોવિંદદાસ જીવણલાલ સોમૈયાના પુત્ર હસમુખભાઈ હરગોવિંદદાસ સોમૈયા (સોમૈયાભાઇ) તે સુનિલભાઈ તથા મનીષભાઈ (સદગુરુ પ્રોવિઝન સ્ટોરવાળા) તથા ધર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટના પિતા,...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જીલ્લા દ્વારા જબલપુર ગામ ઉમા આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો 

મોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા તા ૦૫-૦૨-૨૦૨૩ ના રોજ ટંકારાના જબલપુર ગામ ઉમા આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો હતો. આ યજ્ઞમાં ટંકારા...

મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ જાહેર પાર્કિંગમાથી બાઈકની ઉઠાંતરી

મોરબી: મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ ચંપલની લારીઓ પાસે આવેલ જાહેર પાર્કિંગમાથી કોઈ અજાણ્યો ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનારે મોરબી સીટી...

આમરણ જોડીયા રોડ પર ડેમી-3 નદીના પુલ પરથી ટ્રક પાણીમાં પડી ડુબી જતાં યુવકનું મોત 

મોરબી: આમરણ જોડીયા રોડ ઉપર આવેલ ડેમી -૩ નદીના પુલ પરની રેલીંગ સાથે ટ્રક ટેન્કર ભટકાડી વાહન અકસ્માત સર્જાતા ટ્રક ચાલક સહિત ટેન્કર નદીના...

માળીયા નજીક ઈંગ્લીશ દારૂની 251બોટલ ભરેલી કાર સાથે એક ઈસમને ઝડપી પાડતી સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમ

મોરબી:માળીયા તાલુકાના વિદરકા ગામના પાટીયા નજીક બાતમીના આધારે સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે 251 ઈંગ્લીશ દારૂની બોટલ ભરેલી કારને ઝડપી લીધી હતી અને રૂ.94,125ની કિંમતના...

સૌરાષ્ટ્ર યુનિ. B.Sc. Sem-3 ના રિઝલ્ટમા મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓએ સફળતાંના શિખર સર કર્યા

મોરબી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 3 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ 5 માં તમામ સ્થાનો પર ચમકતી નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં...

મોરબીના રાજપર થી ચાચાપર જતા રોડ પર કારે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના રાજપર થી ચાચાપર જતા સદગુરુ કોટન મીલની સામે રોડ ઉપર કારે હડફેટે લેતા બાઈક સવાર મોટરસાયકલ સાથે નીચે પડી જતા બંન્ને પગે...

મોરબી-વાંકાનેર હાઈવે પર નવી આરટીઓ કચેરી સામે રોડ પરથી કાર પલ્ટી મારી જતા કાર ચાલકનું મોત

મોરબી: મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જાંબુડીયા ગામેની સિમ નવી આરટીઓ કચેરી સામે રોડ ઉપર કાર ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝડપથી રોડની રેલીંગ...

તાજા સમાચાર