Thursday, August 28, 2025
- Advertisement -spot_img

ગુજરાત

આગામી 15 જાન્યુઆરીએ જુના ઘાંટીલા ગામે સંતવાણીનું આયોજન

મોરબી : માળીયા તાલુકાના જુના ઘાંટીલા ગામના સ્વર્ગસ્થ લક્ષ્મણભાઈ વિડજાના સ્મરણાર્થે અને ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.આ સંતવાણી કાર્યક્રમમાં અલ્પાબેન પટેલ,...

હળવદના રાયધ્રા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ ઝડપાઈ: આરોપી ફરાર 

હળવદ: હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટીયા નજીકથી ઈંગ્લીશ દારૂની ચાર બોટલ હળવદ પોલીસે જપ્ત કરી છે જ્યારે આરોપી સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને...

મોરબીના બેલા ગામે સગીરાએ ગળેફાંસો ખાઈ જીંદગી ટુકાવી

મોરબી: મોરબી તાલુકાના બેલા ગામ નજીક મુરાનો સીરામીકના લેબર ક્વાર્ટરમાં સગીરા ગળેફાંસો ખાઈ જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ અનીતાબેન પિતમભાઇ...

મોરબીના રફાળેશ્વર ચોકડી ખાતેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ કાર ઝડપાઈ

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી ખાતેથી દેશીદારૂનો મસમોટો જથ્થો ભરેલ મારૂતી સ્વીફટ કારને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ...

માળીયા (મી): બાબા રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રકમાંથી 6960 ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

માળીયા (મી): ઓનેસ્ટ હોટલ સામે સુરેશ પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બાબા રામદેવ (મુસ્કાન) હોટલના ગ્રાઉન્ડમાં એક ટ્રકમાંથી ૬૯૬૦ ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમને...

મોરબીના લાલપર ગામ નજીકથી ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં છુપાવેલ ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયા છે. આજે...

માળીયા મીયાણા પોલીસે વિદેશી દારૂ રૂ.1.59 કરોડના મુદામાલનો નાશ કર્યો 

માળીયા: માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુન્હામા પકડાયેલ વિદેશી દારૂ કી. રૂપીયા, ૧,૫૯,૭૮,પ૯૮ ના મુદામાલનો માળીયા મીયાણા પોલીસે નાશ કર્યો. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક...

“વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ જુએ છે”માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન

૧૧ થી ૧૭ જાન્યુઆરી- માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૩ અકસ્માત એ માનવસર્જિત આપદા છે, જરૂરી સવચેતી દાખવી તેને જરૂર નિવારી શકાય “વાહન ધીમે ચલાવો, ઘરે તમારી કોઈ રાહ...

અમદાવાદ ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું

મોરબી: તાજેતરમાં અમદાવાદમાં શટલર એકડમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલાએ 30+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના...

જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં છઠ્ઠા ધોરણમાં પ્રવેશ માટે ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે

ચાલુ વર્ષે ધોરણ પાંચમાં ભણતા મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવું મોરબી: શિક્ષણ મંત્રાલય નવી દિલ્હી દ્વારા સંચાલિત આવાસીય સહશિક્ષા આપતી સંસ્થા જવાહર નવોદય વિદ્યાલય-મોરબીમાં...

તાજા સમાચાર