Sunday, March 29, 2026
- Advertisement -spot_img

ગુજરાત

મોરબીમાં બળજબરીથી ઉંચુ વ્યાજ વસુલનાર ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

મોરબી: મોરબી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઉચા વ્યાજે નાણા ધિરધાર અને બળજબરીથી ધાક ધમકી આપી ઉંચુ વ્યાજ વસુલનાર ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરતી મોરબી ક્રાઇમ...

મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમો રોકડ રકમ સાથે ઝડપાયા 

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની સીમમાં, કૈલાસ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રકમ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. પોલીસ...

મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત

મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા...

મોરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન (સેડી) દ્વારા વોકેશનલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટની શરૂઆત, નોકરીવાંચ્છુકો માટે ઉજળી તક

મોરબી: મોંરબીમાં અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા યુવાનોને કૌશલ્ય બદ્ધ કરવા વોકેશનલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી)ની શરૂઆત કરવામાં આવી છે. સંસ્થાના...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરાયું

તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું મોરબી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગત બુધવારે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરવામાં...

પ્રમુખસ્વામી મહારાજ મહોત્સવ ઉપક્રમે આજે મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું

મોરબી: 18મી સદીમાં સમાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય એમ તમામ ક્ષેત્રે મહિલાઓની સ્થિતિ દયનીય હતી. બાળલગ્ન, સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવી, વિધવાઓ પ્રત્યે...

મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમતા બે ઝડપાયાં

મોરબી: મોરબીના વાવડી રોડ ઉપર જુદી જુદી જગ્યાએ વર્લી મટકાનો જુગાર રમતા બે ઈસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે જ્યારે અન્ય...

મોરબીમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી: મોરબી વીસીપરા રોહીદાસપરા વંડા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 180 બોટલ ઝડપાઈ: આરોપી ફરાર 

મોરબી: મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ કિ રૂ,૭૨૭૨૦/- નો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મોરબી સીટી એ ડીવીજન પોલીસ. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક...

વનાળીયા ગામે વાડીમાં જુગાર રમતા 12 શકુનિઓને રૂ. 4.63 લાખના મુદ્દામાલ સાથે મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા

મોરબી: વનાળીયા ગામની સીમ કેનાલની બાજુમાં આવેલ વાડીમાં જુગાર રમતા કુલ-૧૩ આરોપીઓ પૈકી બાર આરોપીને રોકડા રૂપીયા-૪,૬૩,૮૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે...

તાજા સમાચાર