Saturday, March 28, 2026
- Advertisement -spot_img

ગુજરાત

31″ ડિસેમ્બર ઉજ્જવણી અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો પ્રજાજોગ જાહેર સંદેશ

મોરબી: આગામી 31″ ડિસેમ્બર ના રોજ નવા વર્ષની ઉજવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય...

હળવદના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં પડી ડુબી જતાં સગીરાનું મોત

હળવદ: હળવદ તાલુકાના અજીતગઢ ગામે નર્મદા કેનાલમાં ન્હાવા પડતાં ડુબી જતાં સગીરાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.   મળતી માહિતી મુજબ ઉઘલીબેન ગુમાનભાઇ ધાણક ઉ.વ....

મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમા બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમા અનાજ દળવાની ઘંટીની દુકાન પાસે બે પક્ષ વચ્ચે મારામારી થતા બંને પક્ષો એકબીજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે...

હળવદમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે આધેડને માર માર્યો

હળવદ: હળવદના રેલ્વે સ્ટેશન રોડ પર પટેલ વાયર એજન્સીમાં હિટરના પ્લંબીગ બીલ બાબતે બોલાચાલી કરી આધેડને એક શખ્સે લોખંડની વસ્તુ વડે ઇજા કરી જાનથી...

મોરબીમા બોરીયાપાટી પાસે થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ ઈસમોને મોરબી સીટી પોલીસે ઝડપી પાડયા

મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા બોરીયાપાટી પાસે ટાવરમાથી થયેલ જનરેટર ચોરીના મુદામાલ સાથે ત્રણ આરોપીઓને મોરબી સીટી એ-ડીવીજન પોલીસે ઝડપી પાડયા...

સર્વોપરી સાયન્સ કોલેજ નવા સાદુળકા ખાતે ટોબેકો અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઇ 

મોરબી: આજે સર્વોપરી સાયન્સ કોલેજ-નવા સાદુળકા ખાતે પ્રા.આ.કે.- ભરતનગર અને ટોબેકો કંટ્રોલ સેલ-મોરબી દ્રારા તમાકુ નિષેધ અંગે યુવા જાગૃતી માટે યુવાનો વ્યસન મુક્ત રહે...

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સદ્ગત પત્નિની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી: સ્વ.હર્ષાબેન જયંતિભાઈ વેદની પૂણ્યતિથી નિમિતે તેમના પતિ જયંતિભાઈ ધીરજલાલ વેદ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત...

ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે.જાદુગર હવે મોરબીના આંગણે; સંપૂર્ણ પારિવારિક નિર્દોષ મનોરંજન

મોરબી: મોરબી શહેરના આંગણે ઈન્ટરનેશનલ સ્ટાર વિ.કે. જાદુગર પોતાની જાદુની અદભુત દુનિયા નઈને આવી ગયા છે. તા.૨૮-૧૨-૨૦૨૨ ને બુધવારના રોજથી શુભારંભ કરવામાં આવેલ છે...

મોરબીમાં રોડ છ મહિનામાં તુટી જતા હ્યુમન રાઈટ કમિશન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી: મોરબી નગર પાલિકા દ્વારા ઉમિયા સર્કલથી રવાપર ચોકડી સુધીના કેનાલની બીજી બાજુ બનાવવામાં આવેલ રોડ છ માસ કરતા પણ ઓછા સમયમાં તૂટી જતા...

નવયુગ ગૃપ ઓફ કોલેજ માં B.COM અને B.B.A વિભાગ માં ICAI અંતર્ગત એક્સપર્ટ ટોકનું આયોજન

નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજ નાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોક નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં...

તાજા સમાચાર