Saturday, July 12, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના કલ્યાણપર ગામે જુગાર રમતા છ જુગારી ઝડપાયા

ટંકારાના કલ્યાણપર ગામે ગતરાત્રે પોલીસે બાતમીના આધારે દોરડો પાડી જુગાર રમતા છ જુગારી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી.પરમાર...

મોરબી : લજાઈ ચોકડી નજીક સેન્ટ્રો કાર ચાલકે આધેડને હડફેટે લેતા મોત

મોરબી લજાઈ ચોકડી નજીક આવેલ ધરતીધન હોટલમાં ચા-પાણી નાસ્તો કરવા ગયેલા આધેડને સેન્ટ્રો કારના ચાલકે હડફેટે લેતા આ અકસ્માતમાં આધેડનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ...

મોરબીના કાંતિપુર ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો

મોરબીના કાંતિપુર ગામ પાસે સ્વીફ્ટ કારના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા બાઈક ચાલકને ગંભીર ઇજાઓ થતા સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લાના પાણીના પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પીવાના પાણીના અંગે સમીક્ષા અંગેની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા દરેક...

ઘરનું ઘર હોવાનું સપનું મે જોયુ, પણ તે સાકાર કર્યુ પ્રધાનમંત્રી આવાસ યોજનાએ-રણજીતભાઇ વિઠલાપરા

કહેવાય છે કે, કુંજમાં વસે નિકુંજ પણ કુંજ જ ન હોય તો ? આવાસ જ ન હોય તો પરિવાર કયાં જઇને વસે ? જે...

મોરબી : સાર્થક વિદ્યાલયમાં અનોખો શિક્ષણ ઉત્સવ યોજાયો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યાલયમાં અનોખો શિક્ષણ ઉત્સવ યોજાયો મોરબી સામાંકાંઠે આવેલ સાર્થક સ્કુલ માં આમ પણ પર્યાવરણ ને લઇ અનેક આયોજનો થતા જ...

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું

 જ્યારે દેશભરમાં કેટલાક કટ્ટરવાદીઓ સંગઠનોની હિંસા વધી ગઈ છે. નિર્દોષ લોકો ઉપર વારંવાર હુમલા થાય છે. જેમાં હિંદુઓના શોભાયાત્રા કે અન્ય કોઈ ધાર્મિક પ્રસંગો...

રક્ષિત ઘુડખર અભ્યારણ્યમાં ૧૫ ઓક્ટોબર સુધી પ્રવેશ પર પ્રતિબંધ

ઘુડખર અભ્યારણ્યના નાયબ વન સંરક્ષક દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આગામી ૧૫ ઓક્ટોબર સુધી ઘુડખર અભ્યારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રાના નાયબ વન...

મોરબી શહેર/જિલ્લા કોગ્રેસ સમિતિની વોર્ડ નંબર 9માં મીટીંગ મળી

મોરબી શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ ના વોર્ડ નંબર 9 ના કાર્યકર આગેવાનો ની એક ચૂંટણી લક્ષી અને ભારત જોડો ના અભિયાન ના કાર્યક્રમ ની ચર્ચા...

માળીયાના સરવડ પાસે છકડાને અજાણ્યા વાહને ઠોકર મારતા એકનું મોત, 6 ને ઇજા

માળીયા તાલુકાના સરવડ ગામ નજીક બુધવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે છકડો રિક્ષાને ઠોકર મારતા રિક્ષામાં બેઠેલા છ મુસાફરોને ઈજા પહોંચી...

તાજા સમાચાર