Friday, May 9, 2025
- Advertisement -spot_img

મોરબી

દિકરી ને મરવા મજબુર કરનાર પતિ સાસુ સસરા વિરુદ્ધ પિતા એ માળિયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી

માળિયા તાલુકા નાં ખાખરેચી ગામે થોડા દિવસ પહેલા એક પરણિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી જે બનાવ માં મૃતકના પિતાએ મરવા મજબુર...

મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નીકળશે

સમસ્ત મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી ઠાકોર સમજ દ્વારા તા ૧૬ ને શનિવારે સંતશ્રી વેલનાથબાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે શોભાયાત્રા શનિવારે તા. ૧૬...

મોરબીમાં શિવલાલ ભાઈ ઓગણજા ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાશે

સેવા એજ જેમનું જીવન હતું જેમનાં તપ અને ત્યાગ થી મોરબી પંથકમાં સત્તકાર્યો થી સુવાસ ફેલાવનાર પાટીદાર નું ગૌરવ એવાં સ્વઃ શિવલાલ ભાઈ ઓગણજા...

મોરબીનાં બગથળા ગામે શ્રી મોટા રામજી મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાશે

બગથળા ગામ સમસ્ત દ્વારા તા ૧૯ થી ૨૧ એમ ત્રણ દિવસ સુધી શ્રી મોટા રામજી મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું...

રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા નાં પુત્ર સ્વઃ ડો પ્રશાંત મેરજા ની ૧૪ મી પુણ્યતિથિ પર નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજાના જયેષ્ઠ પુત્ર ડો. પ્રશાંત મેરજાનું ૨૩ વર્ષની યુવાનીમાં કાર અકસ્માતમાં નિધન થતા તેમની સ્મૃતિમાં મેરજા પરિવાર દર...

મોરબીમાં ડુપ્લીકેટ ઓઈલ કૌભાંડ મામલે ફરીયાદ નોંધાય

મોરબીમાં મુનનગર ચોક લાતી પ્લોટ શેરી નં ૬ માં ડુપ્લીકેટ ઓઈલ બનાવતી ફેક્ટરી પર એલસીબી પોલીસે રેડ કરી 25,50,995 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો...

હળવદ ની રાયસંગપુર પ્રાથમિક શાળા માં સોમવારે વીના મૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા સ્વ. પ્રતાપસિંહજી ભૂપતસિંહજી રાણાના સ્મરણાર્થે રાણા પરિવાર રાયસંગપુર દ્વારા તા. ૧૮ ને સોમવારે સવારે ૦૯ : ૩૦ થી ૧૨...

મોરબીમાં ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં હનુમાન જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે

બપોરના સમયે ભવ્ય શોભાયાત્રા નીકળશે અને રાત્રે ભજન ની રમઝટ મોરબીમાં મુનનગર ચોક થીં આગળ આવેલ ન્યુ ચંદ્રેશ સોસાયટીમાં બળીયા હનુમાનજી નાં મંદિરે હનુમાન જયંતી...

ભક્તિનગર સર્કલ નજીક ક્રિકેટ સટ્ટો રમતા એક ઝડપાયો

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ભક્તિનગર સર્કલ નજીક દરોડો પાડી ઓનલાઇન આઈડી મેળવી રનફેરનો જુગાર રમી રહેલા મયુર નામના શખ્સને ઝડપી લઈ વિપુલ નામના...

આવતી કાલે હનુમાન જયંતી નિમિતે ખોખરા હનુમાન ખાતે ચાલતી રામ કથામાં નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાસે

મોરબી તાલુકાના બેલા ગામ મુકામે શ્રી ખોખરા હનુમાન હરિહરધામ મુકામે હનુમાનજી મહારાજની 108 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ અવસર પર તેમજ હનુમાન જયંતીના પવિત્ર દિવસે...

તાજા સમાચાર