Thursday, May 1, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા 

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૨૫૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા...

મોરબીમાં ગેસ કટીંગના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો ઈસમ ઝડપાયો 

મોરબી તાલુકાના પોલીસ સ્ટેશનના ગેસ કટીંગ ના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા આરોપીને ટીંબડી પાટીયા પાસેથી મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી તાલુકા પોલીસ...

ખોવાયેલ/ચોરાયેલ આઠ મોબાઇલ શોધી અરજદારોને પરત કરતી ટંકારા પોલીસ

ટંકારા: "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલ ના ઉપયોગથી તથા હ્યુમન સોર્સની મદદથી ૧,૪૩,૪૯૭/- ની કિમતના ૦૮ જેટલા ખોવાયેલ મોબાઇલો શોધી કાઢી અરજદારોને...

મોરબીના લક્ષ્મીનગર ખાતે યોજાયેલ વિનામુલ્યે આરોગ્ય કેમ્પમાં 64 દર્દીઓએ લાભ લીધો

મોરબી: શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી મોરબી દ્વારા લક્ષ્મીનગર ખાતે મફત આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા...

શ્રમદાન ફોર મોરબી: સાવસર પ્લોટમાં 9 ટન કચરાનો નિકાલ કરાયો; ગંદકી કરનારને રૂ.1200નો દંડ ફટકાર્યો

મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરને સ્વચ્છ બનાવવા માટે સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા મોરબીના સાવસર પ્લોટ ખાતેથી 09 ટન...

વડાવિયા પરિવાર દ્વારા પુત્રીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી

મૂળ મોરબી તાલુકાના ખાખરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા હર્ષદભાઈ ગોરધનભાઈ વડાવિયાની પુત્રી આર્યાના જન્મદિવસની પ્રેરણાદાયક અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આર્યાના...

હળવદ ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો; સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું

અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી. આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક...

મોરબી ફાયર વિભાગ દ્વારા સ્કૂલો અને હોસ્પિટલમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ અપાઈ

મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ સ્કૂલોમા અને હોસ્પિટલમાં ફાયર પ્રિવેન્શનની ટ્રેનીંગ આપવામાં આવી હતી અને મોરબી જીલ્લામાં બનેલ 11 જેટલા આગના...

રેશનકાર્ડ કાર્યરત રાખવા માટે 30 એપ્રિલ સુધીમાં તમામ સભ્યોનું e-KYC કરાવવું ફરજીયાત

મોરબી જિલ્લાની તમામ મામલતદાર કચેરી & જિલ્લા પુરવઠા કચેરી ખાતે 30 એપ્રિલ સુધી જાહેર રજાઓમાં પણ રેશનકાર્ડનું e-KYC કરાવી શકાશે કેન્દ્ર સરકાર દ્વારા ૩૦ એપ્રિલ-૨૦૨૫...

મોરબીના ગાંધીબાગમાં મરક્યુરી લાઇટ, CCTV કેમરા અને ચોકિદાર મુકવાની સામાજિક કાર્યકરોની માંગ

મોરબીમાં પોસ્ટ ઓફિસ સામે આવેલ ગાંધીબાગ પાર્કમાંથી ટુ વ્હીલર અનેક મોટરસાયકલોની ચોરી થતી હોય છે અને અહિયાં ગાંધીજીનુ સ્ટેચ્યુ હોય છતા કાયમી અંધકાર છવાયેલ...

તાજા સમાચાર