Friday, November 7, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયા હળવદ હાઈવે પર લુંટ ચલાવનાર તથા કાંતિનગરમાથી બાઈક ચોરી કરનાર ત્રણ ઈસમોને દબોચી લેતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

માળીયા-હળવદ હાઇવે રોડ પર ટ્રક ડ્રાયવરને માર મારી ટ્રકની બે બેટરીઓ તથા રોક્ડ રકમની લુંટ ચલાવનાર તેમજ મોરબી કાંતીનગરમાંથી મોટર સાયકલની ચોરીના બે ગુનાઓનો...

મોરબીમાં જવાહર નવોદય વિદ્યાલય, કોઠારીયા ખાતે ‘મોડેલ યુવા ગ્રામ સભા’ પર તાલીમ યોજાઈ

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલયની ‘મોડેલ યુવા ગ્રામ સભા (MYGS)’ ની નવી પહેલ હેઠળ જવાહર નવોદય વિદ્યાલય (JNV), કોઠારિયા ખાતે શિક્ષકો માટે એક તાલીમ...

ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા

સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ટંકારા નગરપાલિકા દ્વારા શાળાના બાળકોને સ્વચ્છતાના પાઠ શીખવવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર દેશ અને રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી...

મોરબી નિવાસી દિલીપભાઈ હરિલાલ ઓઝાનુ દુઃખદ અવસાન: ગુરૂવારે બેસણું 

મોરબી નીવાસી દિલીપભાઈ હરિલાલ ઓઝા સ્વ.રવિભાઈ ઓઝા , ગોપાલભાઈ ઓઝાના પિતાશ્રી, યાશી, નવ્યા, માનું નિત્યાના દાદાજીનું તારીખ 29/09/2025 ના રોજ દુઃખદ અવસાન પામેલ છે....

મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટીના યુવકો દ્વારા આઠમના દિવસે પ્રાચિન ગરબા અને રાસ રજુ કર્યા 

મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટીના યુવકો દ્વારા આઠમ ના દિવસે ભારતીય સનાતન વૈદિક પરંપરા અનુસાર રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ...

બહુચરધામ – ખાખરાળા ખાતે મહાઆરતી – મહાપૂજા મહોત્સવ ઉજવાયો

મોરબી તાલુકાના ખાખરાળા ગામે બહુચરધામમાં કાંજીયા પરિવારના કુળદેવીનો મહાઆરતી - મહાપૂજા અને ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો. ખાખરાળા ગામે કાંજીયા પરિવારના કુળદેવીના નવા શિખરબંધ મંદિરમાં તા.18/01/2023ના...

મોરબીના વીસીપરા અમરેલી રોડ પરથી બંદુક સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વીસીપરા અમરેલી રોડ સૌરાષ્ટ્ર નડિયાના કારખાના પાસેથી હાથ બનાવટની દેશી બંદુક સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી...

હળવદના રણછોડગઢ ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી વૃદ્ધ મહિલા પર બે શખ્સોનો હુમલો

હળવદ તાલુકાના રણછોડગઢ ગામે વૃદ્ધ મહિલાનો દિકરો આરોપીની દિકરીને ભગાડી લગ્ન કરી લિધેલ હોય જેનો ખાર રાખી વૃદ્ધ મહિલાને બે શખ્સોએ ગાળો આપી જાનથી...

ટંકારા નજીક નજીવી બાબતે યુવકને એક શખ્સે લોખંડના પાઇપ વડે મારમાર્યો

ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતા યુવકે પંદર દિવસ પહેલા હડમતીયા ગામ ખાતે યોજાયેલા પાલનપીર મંદિરના મેળામાં આરોપીની ફોર વ્હીલ જવા દિધેલ ન હોય...

મોરબીમાં ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા જિલ્લા પંચાયત ખાતે સેમિનાર યોજાયો

મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત જિલ્લા પુરવઠા અઘિકારીની કચેરી, પીએમ પોષણ યોજના દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ,...

તાજા સમાચાર