Thursday, August 14, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીની પંચાસર ચોકડી પાસેથી પીધેલી હાલતમાં યુવક ઝડપાયો 

મોરબીની પંચાસર ચોકડી પાસે રોડ ઉપરથી કેફી પીણું પીધેલ હાલતમાં એક યુવકને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબી સિટી એ...

હળવદના રાણેકપર ગામ નજીક બે શખ્સોએ છોટા હાથી વાહન પર કર્યો પથ્થર મારો ; યુવક ઇજાગ્રસ્ત

હળવદ થી રાણેકપર જતા રોડ ઉપર મહર્ષિ ગુરૂકુળના ગેટ પાસે બોલેરો ગાડીમાં બે શખ્સો આવી યુવકના છોટા હાથી વાહન પર પથ્થર મારો કરી છોટા...

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર કારે બે બાઇકને હડફેટે લેતા ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

મોરબી હળવદ હાઈવે રોડ ઉપર આવેલ મોંમાઈ કોમ્પલેક્ષ સામે રોડ ઉપર કારે બે બાઈકને ઠોકર મારતાં યુવક સહિત ત્રણ વ્યકિતને ઈજા પહોંચી હતી. બાદમાં...

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા એમ.બી.એ. ના અભ્યાસ માટે વિદ્યાર્થીને ફી સહાય

સેવાના અનેક કાર્યો કરતી, મહિલાઓ દ્વારા સ્થાપીત અને સંચાલિત મોરબીની સંસ્થા મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક વિદ્યાદાન સમો અનુપમ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં...

મોરબીના વનાળીયા થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ પર પેચવર્ક કરવા માંગ 

મોરબી તાલુકાના વનાળીયા ગામ થી માનસર નારણકા સુધી ડામર પટ્ટી રોડ ઉપર પેચવર્ક કરવા માનસર ગામના સરપંચ દ્વારા જીલ્લા પંચાયત બાંધકામ શાખાના કાર્યપાલક ઇજનેરને...

મોરબી: સગરીવયની દિકરીની પજવણી અને પોક્સોના ગુનામાં પકડાયેલ શખ્સને પાસા તળે સુરત જેલ હવાલે કરાયો 

મોરબી શહેરમાં અવાર નવાર સગીરવયની દિકરીની પજવણી કરી છેડતી તેમજ પોકસો એકટના ગુન્હામા પકડાયેલ ઇસમને પાસા અટકાયત કરી આરોપીને સુરત લાજપોર જેલ ખાતે મોરબી...

મોરબીના મહેન્દ્રનગરમા જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા 

મોરબીના મહેન્દ્રનગરમા શીતળ માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સર્વેલન્સ...

વાંકાનેરમાં સ્વીફ્ટ કારમાંથી 550 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો 

વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં...

મોરબીની બુનિયાદી કન્યા શાળાના નિવૃત શિક્ષકે આર.ઓ. અર્પણ કર્યું

મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું...

મોરબીના ટીંબડી ગામ નજીક પાણીમાં ડૂબી માસુમ બાળકનું મોત 

મોરબીના ગામ ઓસીસ સિરામિક નજીક અશ્વમેઘ હોટલ પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી...

તાજા સમાચાર