Tuesday, December 23, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના લાલપર ગામ નજીક સામાજિક કાર્યકરને ચાર શખ્સોએ લાકડાની હોકી વડે ફટકાર્યો 

મોરબી શહેરમાં આવેલ પાવન પાર્કમાં રહેતા સામાજિક કાર્યકરે હાથ ઉછીના રૂપિયા આપેલ હોય જે લેવા કુમાર ઇન્ડસ્ટ્રીઝ ખાતે ગયેલ હોય બાદ પરત ફરતા મોરબીના...

રાષ્ટ્રીય બાળદિવસ નિમિત્તે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા બાળકોને નાસ્તો કરાવાયો

૧૪ મી નવેમ્બરને બાળ રાષ્ટ્રીય દિવસ તરીકે આખા ભારત દેશમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા લાયન્સનગર (ગોકુળ)પ્રાથમિક...

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક અનુભવ, જિલ્લા સ્તરની સિદ્ધિ અને યુવા મહોત્સવમાં ગૌરવપૂર્ણ પ્રદર્શન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન ખાતે સંસ્થાના પ્રમુખ માનનીય પી.ડી. કાંજિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન સેમિનાર, બેંકિંગ પ્રાયોગિક મુલાકાત...

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ વિતરણ

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે...

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે સિદ્ધ સમાધિ યોગ SSY શિબિર યોજાશે

મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા. અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ - ધ્યાન - યોગ્ય ખોરાકની સમજ - યોગાસન -...

ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલ ઓર્ગેનાઈઝેશનની વર્કીંગ કમીટીની મીટીંગમા મોરબી સિરામિક એસો. ના પ્રમુખે હાજરી આપી  

ઇન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી. જે ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે. જેમાં પુરા વિશ્વભર માંથી ૨૯ દેશ સભ્ય...

મોરબી તાલુકા કક્ષા ખેલ મહાકુંભ સ્પર્ધામાં મોડેલ સ્કૂલ મોટી બરારના વિદ્યાર્થીઓ ચમક્યા

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા ખેલ મહાકુંભ-2025 અંતર્ગત તારીખ 13-11-2025 ના રોજ મોટા...

મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ...

10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ...

મોરબીની રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યાનુ નિરાકરણ લાવવા કમીશ્નરને રજુઆત 

મોરબી શહેરમાં આવેલ રૂષભ પાર્ક સોસાયટીમાં પાણીની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે ત્યારે આ પાણીની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા રૂષભ પાર્ક સોસાયટી રહિશો દ્વારા...

S.I.R ની કામગીરીનો સમય વધારવા તથા B.L.O ની સહાયકોની નિમણૂક કરવા મુખ્ય ચુંટણી કમીશ્નરને રજુઆત

સરકારના ચુંટણી પંચ દ્વારા S.I.R ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જેમાં B.L.O ઘરે ઘરે જઈને એક વાર ગણતરી પત્રક પોહચાડે છે અને...

તાજા સમાચાર