Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી સળીયા ઉતારી ચાલતું લોખંડ ચોરીનુ કૌભાંડ ઝડપી પાડતી હળવદ પોલીસ 

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા ચોરીના કૌભાંડને હળવદ પોલીસે ઝડપી પાડ્યું છે. હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે કવાડીયા...

મોરબીના લખધીરપુર રોડ પર ટ્રકમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને પોલીસે દબોચી લીધા

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના પાર્કીગ/કારખાના પાસે માલવાહક ટ્રક/ટેલર જેવા હેવી વાહનની ડિઝલ ટાંકી તોડી તેમાંથી ડીઝલ ચોરી કરતી ટોળકીનો પર્દાફાસ કરી ગુન્હામાં...

મોરબી નીવાસી મુકુન્દરાય ગોપાલદાસ નિમાવતનું દુખદ અવસાન; સાંજે સ્મશાન યાત્રા 

મોરબી : મોરબીના નાની બજાર ગોવર્ધન ધારી મંદિર પાસે રહેતા મુકુન્દરાય ગોપાલદાસ નિમાવત (સર્વોદય ફ્લોર મિલ) તે સંજયભાઈના પિતા તેમજ ધ્રુવના દાદાનું આજે તા....

માળીયાના વેજલપર ગામે જાહેરમા જુગાર રમતા 11 ઈસમો ઝડપાયા 

માળીયા મીયાણા વિસ્તારના વેજલપર ગામમાથી બાતમીના આધારે જાહેરમા જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડ રકમ રૂપિયા ૩૦૩૦૦ ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા...

મોરબીના લગ્ધીરપુર રોડ ઉપર ટ્રકમાંથી 140 લીટર ડીઝલની ચોરી; ગુન્હો દાખલ 

મોરબીના લગ્ધીરપુર રોડ પર આવેલ હોલીસ વિટ્રીફાઇડ કારખાનાના ગેટ પાસે કોઈ અજાણ્યા ચોર ઈસમે ટ્રકની ટાંકીમાંથી આશરે ૧૪૦ લીટર ડીઝલ જેની કિંમત રૂપિયા ૧૩૦૦૦...

હળવદના કવાડીયા ગામે થયેલ કેબલ ચોરીના ગુનામાં વધું સાત ઈસમોની ધરપકડ

હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. હળવદ પોલીસ...

મોરબી શહેરમાં આવેલ વોર્ડ નં -૦૨ માં આઇકોનિક રોડ ફાળવવા કમીશ્નરને રજુઆત

મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic...

દાદા ભગવાનની જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમમાં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામના અગ્રણીઓ

મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ...

મોરબીમાં પુત્રને રમાડવા ગયેલ માતા પર સાસરીયા પક્ષનો હુમલો 

મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા...

મોરબીના ગુંગણ ગામે વોંકળામાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં ગુંગણગામની વીડીમાં મેલડીમાંના મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટ પાસે આવેલ વોકળામાંથી ઇગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મોરબી તાલુકા પોલીસે...

તાજા સમાચાર