Sunday, December 28, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી પાલિકા દ્વારા વેરો ન ભરનાર 18 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ પાઠવી

મોરબી નગરપાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસટેક્સ, શિક્ષણ ઉપકર, સફાઈવેરો, દીવાબતી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ તથા નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ...

આયુષ હોસ્પિટલનું આયુષ્ય પણ ભ્રષ્ટાચારના ભાર નીચે ?

ઓપરેશનના ચોંકાવનારા આંકડા સામે આવ્યા અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરીતિનો મામલો સામે આવ્યા બાદ રાજ્ય સરકાર સતર્ક બની છે અને રાજ્યના અન્ય જિલ્લાઓમાં આ...

મોરબી જીલ્લામાં ખેડૂતો દ્વારા ધિરાણ માફી માટે મુખ્યમંત્રીને અરજી કરવાનું મોટાભેલા ગામથી શરૂ 

મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના વાવેલ પાકો નિષ્ફળ ગયા છે જેના કારણે ખેડૂતોએ મોટી રકમના પાક ધિરાણ લીધેલ હોવાથી ખેડૂતોની...

મોરબીમાં બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અંતર્ગત મિશન ખાખી કાર્યક્રમ યોજાયો

પોલીસ વિભાગ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતી દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી મોરબીમાં આજરોજ તારીખ ૧૦ ડિસેમ્બરના રોજ પોલીસ વિભાગ સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી...

મોરબીમાં આવેલ ગાંધીબાગમાં લાઈટો તથા CCTV કેમરા મુકવા સામાજિક કાર્યકરોની માંગ 

મોરબી શહેરમાં પોસ્ટ ઓફિસ સામે આવેલ ગાંધીબાગમા ટુ વ્હીલર અનેક મોટરસાયકલોની ચોરી થતી હોય છે તેમજ ત્યાં રાષ્ટ્રપિતા ગાંધીજીનું સ્ટેચ્યુ પણ આવેલ છે અને...

પેટકોક વપરાશ સિરામિક માટે સંજીવની કે શ્રાપ

હાલ મોરબીમાં ૬૦ થી વધુ ઇન્ડસ્ટ્રીઝ ખાનગી રાહે અવનવા નુસખા સાથે પેટકોક વાપરે છે. પેટકોકના વપરાશ ગેસ કરતા સસ્તો છે જેથી ટાઇલ્સનું કોસ્ટિંગ નીચું...

મોરબી વાંકાનેર હાઈવે પર માટીનો ઢગલો કરી જનાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ 

મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ પર લાલપર નજીક શ્રીજી સિરામિક સામે રોડ ઉપર ટ્રકમાં ભરેલ માટી રોડ પર ઠાલવી ઢગલો કરી જનાર ટ્રક ચાલક...

મોરબીના બંધુનગર ગામે વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો 

મોરબીના બંધુનગર ગામની સીમમાં તુલસી પેટ્રોલપંપ સામે સરતાનપર હાઇવે ચોકડી પર વૃદ્ધ પેસેન્જર ઓટોરીક્ષા ચલાવતા હોય તેઓએ સરતાનપર હાઇવે પરથી એક પેસેન્જર બેસાડતા ત્યાં...

હળવદ ટાઉનમાં જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા 

હળવદ ટાઉનમાં જાહેરમાં જુગાર રમતા પાંચ આરોપીઓને રોકડ રકમ રૂા.૧૩,૯૫૦/- ના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે. હળવદ પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન જી.આઇ.ડી.સી.મા...

મોરબીમાં ભૂલા પડેલા બાળકનું તેના પરિવાર સાથે જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા પુનઃ મિલન કરાવાયું

ગત તા.૦૪/૧૨/૨૦૨૪ ના રોજ ચાઈલ્ડ હેલ્પ લાઈન- ૧૦૯૮ મારફતે સાંજના ૦૫:૫૦ આસપાસ મોરબી જિલ્લા બાળ સુરક્ષા કચેરીને ફોન આવેલો હતો. જે અનુસાર એક બાળક...

તાજા સમાચાર