Wednesday, December 24, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના રંગપર ગામે કારખાનામાંથી અપહરણ થયેલ સગીરાને કર્ણાટકથી શોધી આરોપીને ઝડપી પાડતી તાલુકા પોલીસ

મોરબી તાલુકાના રંગપર ગામની સીમ તથાસ્તુ સેનેટરી વેર કારખાના માંથી અપહરણ થયેલ ભોગનનનારને કર્ણાટક રાજયના મેંગલુરૂ જીલ્લાના પનામ્બુરમાંથી શોધી આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી...

મોરબી સિવિલ હોસ્પિટલના કાર્યકરો સાથે દીવાનો પ્રકાશ પાથરતી Indian Lioness club morbi

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા દિપાવલીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી સ્વદેશી તેમજ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલી એવી , માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા...

ટંકારાના મેઘપર ઝાલા ગામે પતીના ત્રાસથી કંટાળી પરિણીતાએ ઝેરી દવા ગટગટાવી

ટંકારા તાલુકાના મેઘપર ઝાલાના ગામે રહેતી પરિણીતાનો પતિને દારૂ પીવાની ટેવ હોય અને પરણીતાને ઘરકામ બાબતે મેણાં ટોણા મારી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથ વિદેશી દારૂની 17 બોટલો સાથે એક ઝડપાયો; બે ફરાર 

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ કુંભાર શેરીમાં આવેલ દામજીભાઈ મોતીભાઈ કુંભારના રહેણાંક મકાનમાં આરોપીઓએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૧૭...

મોરબી: વણશોધાયેલ ખૂનના ગૂન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સળગાવેલ હાલતમાં અજાણી સ્ત્રીની લાશ મળી આવેલ જે અંગે વણશોધાયેલ ખુનનો ગુનો રજીસ્ટર થતા ગણતરીના દિવસોમાં વણશોધાયેલ ખુનનો ગુન્હાનો...

મોરબીના રવાપર રોડ પર ચાલુ બાઈકે ચીલઝડપ, સોનાની ચેઇન ગઈ 

મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે ત્યારે મોરબીના રવાપર રોડ પર રાજસ્થાન પાઉંભાજી સામે રોડ પર બાઈક પર...

હળવદના માથક ગામની સીમમાં કારમાંથી વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો

હળવદ તાલુકાના માથક ગામની સીમમાં વાઘજીભાઇ છનાભાઈ કોળીની વાડીએ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ/ બીયરનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર...

મોરબીમાંથી ડ્રગ્સના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી સિટી એ ડીવીઝન પોલીસ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ તથા વાહન ચેકીંગની કામગીરી દરમ્યાન એક શંકાસ્પદ કાર નંબર GJ-27-C /1361 વાળી ચેક કરતા જેમા મેફેડ્રોન...

ખેડૂતો સાથે થતી કળદા પ્રથા તેમજ ખેડૂતો પર થતો અત્યાચાર બંધ કરાવવા માટે મોરબી આમ આદમી પાર્ટીએ આવેદન આપ્યું

આજ રોજ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને ખેડૂતો સાથે થતી કળદા પ્રથા બંધ કરાવવા માટે તેમજ યાર્ડની અંદર ખેડૂતોનું...

લૂંટ અને મોટરસાયકલ ચોરી કરનાર રીઢા ચોરને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ 

ચોરી અને લૂંટના બે ગુનાનો ભેદ ઉકેલી આરોપી પાસેથી કાર, મોટરસાયકલ, રોકડ અને હથિયાર કબજે કર્યા મોરબી શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ રૂપિયાની...

તાજા સમાચાર