Thursday, December 25, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના મિતાણા ગામની સીમમાં પવનચક્કીમાથી કેબલ અને પ્લેટની ચોરી  

ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં આવેલ પવનચક્કી નંબર -MTN-01 ના ગેઈટનો નકુચો તોડી તસ્કરો કન્વર્ટ કેબીનમાથી અર્થીંગ કેબલ ૧૭૦૦૦ હજારનો તથા પ્લેટ (તાંબુ) જેની...

મોરબીમાં લુંટ વીથ મર્ડરના ગૂન્હામા છેલ્લા 23 વર્ષથી નાસતો ફરતો ઈસમ ઉતરપ્રદેશથી સાધુના વેશમાં ઝડપાયો

મોરબી શહેરમાં થયેલ લુંટ વિથ મર્ડરના ગુનામાં છેલ્લા ૨૩ (ત્રેવીસ) વર્ષથી નાસતો ફરતો આરોપી જે ઉતરપ્રદેશ રાજ્યના મથુરા જિલ્લા ખાતે સાધુ બની રહેતો હોય...

મોરબીના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ દુઃખદ અવસાન; ગુરૂવારે બેસણું 

મોરબી તાલુકાના ઘુંટુ (જનકપુર) ગામના વતની વજીબેન મગનભાઈ સંઘાણીનુ ૮૮ વર્ષની ઉંમરે તારીખ ૧૨-૧૦-૨૦૨૫ ને રવિવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય...

મોરબીમાં શ્રી જલારામ જયંતીની શોભાયાત્રા સંદર્ભે ૧૪મી તારીખે મોરબી લોહાણા સમાજ માટે મીટીંગ યોજાશે

મોરબી : સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપા ની 226 મી જન્મજયંતિ નિમિતે આગામી તારીખ 29 ઓક્ટોબર ને બુધવાર ના રોજ મોરબી માં ભવ્યાતિભવ્ય...

સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી ૩૦૦ મણ ખરીદવાની માંગ સાથે જીલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવાની છે જે ૭૦ મણ ખરીદવાની હોવાના એહવાલ પ્રસિદ્ધ થયા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને...

માળીયાની ભીમસર ચોકડી પાસે રોડ ઉપર ડમ્પરમાંથી 10.83 લાખનો વિદેશી દારૂ/બીયરનો જથ્થો ઝડપાયો; એક ઈસમની ધરપકડ 

માળીયા(મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભીમસર ચોકડી પાસે રોડ ઉપરથી ડમ્પરના ઠાઠામાં પતરા તથા તાલપત્રીની આડમાં છુપાવેલ ઇંગ્લીશ દારૂના ચપાલા નંગ- ૪૩૨૦ તથા બે અલગ-અલગ...

મોરબીના શોભેશ્વર રોડ પર ટેબલ લેવા બાબતે વૃદ્ધને ચાર શખ્સોએ માર માર્યો

મોરબી શહેરમાં મારામારીના બનાવો દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા મોરબી જાણે ક્રાઈમમા બિહારના પગલે ચાલી રહ્યું હોય તેવુ લાગી રહ્યુ છે ત્યારે મોરબીના...

હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રેલર પાછળ ટેન્કર અથડાતાં એકનું મોત 

હળવદ ધ્રાંગધ્રા હાઈવે રોડ ઉપર જી.આઇ.ડી.સી. સામે રોડ ઉપર ટ્રેલર પાછળ ટેન્કર ભટકાડતા ટેન્કરની ખાલી સાઈડમાં બેઠેલ બીજા ડ્રાઈવરને માથાના ભાગે ઈજા થતા તેમનું...

મોરબીના તનવીર શાહે ITI પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવી ફકીર સમાજનું ગૌરવ વધાર્યું 

મોરબીના યુવા પ્રતિભાશાળી વિદ્યાર્થી તનવીર શાહ યાસીન શાહ શાહમદાર (સરગીયા) એ આઈ.ટી.આઈ. ની પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને માત્ર પોતાના પરિવાર જ નહીં પરંતુ...

વેપારી સાથે થયેલ 1.72 કરોડનું ફ્રોડ આચરનાર સાયબર ક્રાઇમ આચરતી ગેંગના એક સભ્યને દિલ્હી ખાતે દબોચી લેતી મોરબી સાયબર ક્રાઇમ

ઓનલાઈન ગુગલ પર કંપની બનાવી વિદેશમા વેપાર ધંધા અર્થે વેપારીઓ પાસેથી મોટી રકમ સાયબર ફ્રોડથી પડાવતી ગેંગે મોરબીના વેપારી સાથે થયેલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/- નુ ફ્રોડ...

તાજા સમાચાર