Wednesday, May 14, 2025
- Advertisement -spot_img

મોરબી

ગીગા ભમ્મરે કરેલા નિવેદનોના વિરોધમાં મોરબી ગઢવી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

મોરબી : તાજેતરમાં આહીર સમાજના વ્યક્તિ ગીગા ભમ્મર દ્વારા થયેલા ચારણ સમાજના આરાધ્યા દેવીના અપમાનને મોરબી રાષ્ટ્રીય દેવીપુત્ર સેનાએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યું છે...

મોરબીના રવાપર ગામેથી વિદેશી દારૂની 215 બોટલો સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના રવાપર ગામ, શિવ શકિત સોસાયટી ખાતે જાહેર પાર્કીંગમાં બ્રેઝા કારમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૨૧૫ કિ.રૂ.૯૨,૮૦૫/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ....

અણીયારી જેતપર રોડ પરથી ઈંગ્લીશ દારૂ ની ૩૭૬ બોટલ ભરેલ કાર સાથે એક ઈસમ ઝડપાયો

મોરબી: અણીયારી જેતપરરોડ ઉપરથી ક્રેટા કાર સાથે ઇંગ્લીશદારૂની બોટલો નંગ-૩૭૬ કિ.રૂ.૧,૩૭,૬૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૮,૪૨,૬૨૦/-ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ...

મોરબીના લીલાપર રોડ પર જુગાર રમતા ચાર ઝડપાયાં

મોરબીના લીલાપર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીનાં લીલાપર રોડ પર જાહેરમાં...

મોરબી : ઇંડાની લારીએ જમતા મિત્રો વચ્ચે બોલાચાલી બાદ જાતી પ્રત્યે હડધૂત કરી યુવાન પર ત્રણ શખ્સો છરી વડે તુટી પડ્યા

મિત્રો વચ્ચે થયેલ બોલાચાલીના સમાધાન દરમ્યાન ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો, કુલ પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી શહેરના નજરબાગ નજીક ઇંડાની લારીએ જમતા જમતા...

જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ યોજાયો

લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા અને શિક્ષણની ગુણવતામાં સુધારો કરવા અંગે ચર્ચા કરાઈ વાંકાનેર તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ( ભારત )દ્વારા અમલીકૃત લર્નિંગ...

ધરમરપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે તાલીમ અપાઈ

સદભાવના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત દ્વારા સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધરમપુર ખાતે 600 વિદ્યાર્થીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધિત શોધ બચાવ અને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં...

ભૂતકોટડા પ્રા.શાળામાં માતૃભાષા દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી

આજ રોજ શ્રી ભૂત કોટડા પ્રા.શાળા માં માતૃભાષા દિવસ ની અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં આપણા વેદો અને રામાયણ ગ્રંથ ની સાથે ગુજરાતી પુસ્તક ની...

મોરબી IMA દ્વારા આયોજીત બોક્સ ક્રિકેટ લીગ માં સ્કીન શાયનર્સ ટીમ વિજેતા

તબિબો માટે આયોજીત ક્રિકેટ લીગ માં ૧૨ મેન્સ ટીમ, ૪ વુમન્સ ટીમ તથા ૨ કીડ્સ ટીમે ઉત્સાહભેર ભાગ લીધો. મોરબી IMA દ્વારા મેડિકલ ક્ષેત્રે કાર્યરત...

મોરબીના આલ્ફેન સિરામિકની ઓફીસમાં વેકેન્સી, ઈચ્છુંક ઉમેદવારો રાહ કોની જુઓ છો

મોરબીમાં સિરામિક ઉધોગ મોટાપાયે વિકાસ પામ્યો છે ત્યારે સિરામિક ઉધોગમાં અગ્રણી એવી આલ્ફેન સિરામિકમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ સેલ્સ એક્ઝીક્યુટીવ માટે જગ્યા ભરવા નિ છે...

તાજા સમાચાર