Monday, May 19, 2025
- Advertisement -spot_img

મોરબી

આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ

સાઉથ આફ્રીકાના તાન્જાનીયાના માઉન્ટ કીલીમનજારોમાં આવેલ આફ્રીકાનો હાઇએસ્ટ પોઇન્ટ સર કરી ગુજરાત પોલીસનુ ગૌરવ વધારતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ તાજેતરમાં શિખર ટ્રાવેલ્સ ઇન્ડીયા...

મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે મોરબી જિલ્લા માહિતી કચેરી સન્માનિત

માહિતી કચેરીના કેમેરામેન ભરતભાઈ તેમજ ફોટોગ્રાફર પ્રવીણભાઈનું પ્રચાર-પ્રસારની શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે જિલ્લા માહિતી...

સરસ્વતી શિશુ મંદિર શકત સનાળા ખાતે ગણતંત્ર દિવસ આનંદ અને શૌર્ય ભરી રીતે ઉજવાયો

કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા ભારત માતા પૂજન થી થઈ ત્યારબાદ ધ્વજવંદન રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન વંદે માતરમ અને વિદ્યાર્થીઓ દ્વારા નારાઓનો ઉદઘોષ થયો મહેમાનોનું પરિચય અને...

સત્યાગ્રહની ભૂમિ ખાખરેચી ખાતે ૭૫માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

મોરબી પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ ધ્વજવંદન કરી તિરંગો લહેરાવ્યો; પરેડનું નિરીક્ષણ કરી સલામી ઝીલી મોરબીના માળીયા તાલુકામાં આવેલ સત્યાગ્રહની ભૂમિ એવા ખાખરેચી ખાતે ૭૫ માં...

શ્રી સાપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

આજરોજ 26મી જાન્યુઆરી 2024- પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શ્રી સાપર પ્રાથમિક શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ શુભ અવસર નિમિત્તે શિક્ષણ પ્રેમી એવા...

હડમતિયા એમ.એમ.ગાંધી વિદ્યાલયમાં ” દિકરીની સલામ દેશ કે નામ” શાનદાર ઉજવણી કરવામાં આવી

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કન્યા કેળવણીને પ્રાધાન્ય આપી સરકારશ્રીના પરિપત્ર મુજબ ગામની સૌથી...

મોરબીની માધાપરવાડી શાળાના બાળકોએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે અભિનયના ઓજસ પાથર્યા

મોરબીની માધાપરવાડી શાળામાં દિકરીની સલામ દેશ કે નામ અંતર્ગત સૌથી વધુ ભણેલ દિકરીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાયો મોરબી: 75 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સમગ્ર રાષ્ટ્રની સાથોસાથ...

મોરબી જિલ્લા પંચાયત ખાતે ૭૫ માં પ્રજાસતાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ભારતના ૭૫માં પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ના ભાગરૂપે અત્રેની જિલ્લા પંચાયત મોરબી ના પટાંગણમાં જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજા (IAS)ના હસ્તે અંદાજે ૪૫૦...

મોરબીના રંગપર ગામેથી જુગાર રમતા નવ ઈસમો ઝડપાયાં

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, વાટેરો સિરામીક પાસે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે. મોરબી તાલુકા પોલીસને સંયુકતરાહે મળેલ...

મોરબીના સાદુળકા ગામે બાથરૂમમાં પડી જતા માથામા ઈજા પહોંચાતા પ્રૌઢનું મોત

મોરબી: મોરબી તાલુકાના સાદુળકા ગામે પોતાના ઘરે બાથરૂમમાં પડી જતા માથાના ભાગે ઈજા પહોંચતા પ્રૌઢનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માધવજીભાઇ વેલજીભાઇ વઘાડીયા ઉ.વ.૫૮...

તાજા સમાચાર