Wednesday, May 21, 2025
- Advertisement -spot_img

મોરબી

ટંકારાના સજનપર ગામે વૃદ્ધનાં કપાસના પાકમાં નુકસાન કરનાર ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં આવેલ શ્રી રંગઅવધુત નામની વાડીમાં ચાર શખ્સોએ ગેરકાયદેસર પ્રવેશી કરી તોડફોડ કરી જમીનમાં કપાસના પાકમાં જે.સી.બી.થી નુકસાન...

મોરબી:રફાળેશ્વર નજીકથી પકાયેલ ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરીમા ગોડાઉન માલિકની ધરપકડ

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ડુપ્લીકેટ (બનાવટી) ઇંગ્લીશ દારૂ બનાવવાની પકડેલ ફેકટરીમાં ગોડાઉન માલીક અરવિંદભાઇ બચુભાઇ લક્ષ્મણભાઇ કોરીંગાની ધરપકડ કરી જેલ હવાલે કરતી...

વાળીનાથની શિવયાત્રા કાલે મોરબીમાં પધારશે, રબારી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન

લાલપરથી મકનસર સુધી અભૂતપૂર્વ શોભાયાત્રા બાદ ધર્મસભા યોજાશે મહેસાણા જીલ્લાના વિસનગર નજીક આવેલ તરભ ખાતે વાળીનાથ મહાદેવના દિવ્ય દરબારમાં નિર્માણ પામેલ શિવધામમાં પ્રસ્થાપિત થનાર અતિપાવન...

મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

મોરબી:ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરૂણ અને તરુણીઓ માટે જ 11 જેટલા જરૂરી તાલીમ વિષયો આયુષ્યમાન ભારતના શાળા આરોગ્ય કાર્યક્રમની માર્ગદર્શિકા પ્રમાણે કિશોરાવસ્થાની મુશ્કેલીઓને...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર ભક્તિનગર સોસાયટીમાં ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર જાતે-અનુજાતી ઉ.વ.૨૨ રહે.મોરબી-૨, ઈન્દિરાનગર, ભકિતનગર...

માળિયાના કુંભારીયા ગામે બે પક્ષ વચ્ચે ઝઘડો થતાં સામસામે ફરીયાદ નોંધાઈ

માળિયા (મી) : માળિયા તાલુકાના કુંભારીયા ગામે બાબરીયા શેરીમાં સાઉન્ડ સિસ્ટમ બાબતે પક્ષો વચ્ચે સામાન્ય બોલચાલી બાદ ધોકા, પાઈપ વડે ઝઘડો થયો હતો. જે...

મોરબી ખાતે જિલ્લા પંચાયતનાં અધ્યક્ષસ્થાને પીએમ જનમન યોજના કાર્યક્રમ યોજાયો

ઉપસ્થિત સૌએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળ્યું મોરબી ખાતે પીએમ જનમન યોજના અન્વયે વર્ચ્યુઅલ માધયમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો....

સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા મોરબી શ્રી જલારામ મંદિર ની એમ્બ્યુલન્સ સેવા સંદર્ભે ૧૦ લાખ ની ગ્રાંટ ફાળવવા માં આવી

કચ્છ-મોરબી બેઠક ના લોકસભા સાંસદ વિનોદભાઈ ચાવડા એ મોરબી શ્રી જલારામ મંદિર ના સેવાકાર્યને બિરદાવી ૧૦ લાખની ગ્રાંટ ફાળવી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મળતી માહિતી મુજબ હમીરભાઇ બાજુભાઇ લુવારીયા ઉ.વ ૩૫ રહે. મોરબી-૨ શોભેશ્વર રોડ પાણીના ટાંકા પાસે ઝુપડામાં મુળ રહે. ગામ પાલડી તા.ગારીયાધાર જી. ભાવનગરવાળા...

મોરબીમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

મોરબી: મોરબી લીલાપર રોડ પાંજરાપોળ પાછળ હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી...

તાજા સમાચાર