Friday, September 5, 2025
- Advertisement -spot_img

મોરબી

વાંકાનેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં વાડીની ઓરડીમાં તીનપતીનો જુગાર રમતા ચાર ઇસમોને રોકડ રૂ.- ૨૯,૫૦૦/-ના મુદ્દામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે...

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી ડો. પ્રિન્સ ફેફરે જન્મદીનની ઉજવણી કરી 

વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે...

મોરબી જલારામ મંદિર ખાતે આગામી 4 તારીખે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે

અત્યાર સુધીના ૩૦ કેમ્પમા કુલ ૯૫૯૧ લોકોએ લાભ લીધો તેમજ ૪૨૩૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી...

મોરબીમાં ગળેફાંસો ખાઈ યુવકનો આપઘાત

મોરબી: મોરબી શનાળા બાયપાસ લાયન્સનગરમા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ શંકરભાઇ ઉર્ફે રાજુભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ. ૪૭ રહે લાયન્સનગર શનાળા રોડ...

મોરબીમાં ટ્રેન હડફેટે આવી જતા યુવકનું મોત

મોરબી: મોરબી તાલુકાના રફાળેશ્વર રોડ મીલેનીયમ સિરામિક કારખાનાની સામે રેલવે ટ્રેક પર ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ સંતોષકુમાર દુર્ગાપ્રસાદ...

મોરબીના મફતીયાપરામાથી વિદેશી દારૂની દશ બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબી: મોરબીના સામા કાંઠે સર્કીટ હાઉસ સામે મફતીયાપરામા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની દશ બોટલ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો છે...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 36 બોટલો સાથે એક ઈસમઝડપાયો 

મોરબી: મોરબીના મોરબીના સામા કાંઠે ઈંન્દીરાનગર ગાયત્રીનગર સમર્પણ હોસ્પિટલ પાછળ આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૩૬ બોટલો સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી...

માળીયા – કચ્છ ને.હા. રોડ પર ટ્રક પાછળ આઈસર ઘુસી જતા એકનું મોત

માળીયા (મી): માળિયા (મી) કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામની બાજુમાં ગોલાઈ પર ટ્રક પાછળ આઈસર અથડાતાં આઈસર ચાલકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી...

મોરબીના રામપર પાડાબેકર ગામે આધેડને એક શખ્સે લાકડી વડે ફટકાર્યો 

મોરબી: મોરબી તાલુકાના રામપર પાડાબેકર (આમરણ) ગામે અગાઉનુ મનદુઃખ રાખી આધેડને એક શખ્સે ગાળો આપી લાકડી વડે ફટકાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ...

મોરબી: પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલ ઈસમને પાસે તળે ભાવનગર જેલ હવાલે કરાયો

મોરબી: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભાવનગર જીલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો. મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ...

તાજા સમાચાર