Monday, December 15, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ ફટકારતાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાય 

મોરબી: મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની શેરીમાં 70 વર્ષ પુરાણું હનુમાનજીનું મંદિર છે જે અહીંના સ્થાનિક તમામ લોકોને આસ્થાનું પ્રતિક...

માહિતી કચેરી મોરબીના કર્મીઓએ લીધા આતંકવાદ વિરોધી શપથ

મોરબી: શાંતિ, સામાજિક સંવાદિતા અને સમજણ જાળવવા અને વિક્ષેપ અને માનવ મૂલ્યો માટે જોખમી પરિબળો સામે લડવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૧...

કપાસના આગોતરા વાવેતર માટે ખેતીવાડી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ 

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ચોમાસાની ઋતુ આગામી તા.૧૯ જૂનથી શરુ થાય તેમ છે. કપાસ પાકના આગોતરુ વાવેતર જેમને પીયતની સગવડતા હોય તે...

કલેકટર કે. બી. ઝવેરીની ઉપસ્થિતિમાં આતંકવાદી પ્રવૃત્તિ સામે લડવા શપથ ગ્રહણ કર્યા

આજે ૨૧ મે એટલે આતંકવાદ વિરોધી દિવસ, આજના દિવસને આતંકવાદ વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીઓ...

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને ક્રિષ્ના ચેરીટેબલ એન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્રિવિધ જીવદયા પ્રોજેક્ટ સંપન્ન

મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તેમજ ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા,અને ચકલી ઘરનું વિનામૂલ્યે...

મોરબીના જેપુર ગામે પૂર્વ સરપંચના રહેણાંક મકાનમાંથી દાગીના સહિત 25 લાખના મુદ્દામાલની ચોરી

મોરબી : મોરબીના તાલુકાના જેપુર ગામે પૂર્વ સરપંચના ઘરે તસ્કરોએ ધામા નાખ્યા હતા અને રહેણાંક મકાનમાંથી રોકડ રૂ. ૬ લાખ તથા ૨૮ તોલા સોનાના...

આવતીકાલે મોરબીના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે

મોરબી: તારીખ :- ૨૨-૦૫-૨૦૨૪ નેબુધવાર ના રોજ પંચાસર રોડ નવો બનતો હોઈ તે રોડમાં નડતા થાંભલા ખસેડવા માટેની ખૂબ જ અગત્યની કામગીરી કરવાની હોઇ...

ટંકારાની ખીજડીયા ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ કાર સાથે એક ઈસમ ઝડપાયો 

ટંકારા: ટંકારાની ખીજડીયા ચોકડી નજીક ઈંગ્લીશ દારૂથી ભરેલ સ્વીફ્ટ કાર સાથે એક ઈસમને ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે,...

હળવદ: બ્રાહ્મણી ડેમમાં ડુબી જતાં યુવકનું મોત

હળવદ: હળવદના બ્રાહ્મણી ડેમ -૨ કોટેશ્વર મહાદેવ મંદિર સામે પાણીમાં ડેમમાં ડુબી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ પ્રકાશભાઇ હરજીવનભાઇ કણઝરીયા જાતે દલવાડી...

ટંકારાના છતર ગામેથી ટ્રેક્ટર – ટ્રોલીની ચોરીની ફરીયાદ નોંધાઈ

ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ટ્રેક્ટર - ટ્રોલી ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે. મળતી માહિતી...

તાજા સમાચાર