Monday, November 10, 2025
- Advertisement -spot_img

મોરબી

માળીયાના માણાબા ગામે ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત 

માળીયા તાલુકાના માણાબા ગામે ધાબા ઉપર પાણી ચડાવવાના ટાંકાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા ઈલેક્ટ્રીક શોક લાગતા આધેડનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ માળીયા...

મોરબીના રફાળેશ્વર પાસે બે પક્ષો વચ્ચે તલવાર, છરી વડે મારમારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

મોરબીની રફાળેશ્વર ચોકડી નજીક રોડ ઉપર બે પક્ષો વચ્ચે નજીવી બાબતે બબાલ થતા બંને પક્ષોના લોકો દ્વારા તલવાર, છરી, પાઇપ વડે એકબીજા પર તુટી...

હળવદના ચરાડવા ગામના સરપંચને એક શખ્સે આપી જાનથી મારી નાખવાની ધમકી 

હળવદ તાલુકાના ચરાડવા ગામે એક શખ્સે પોતાની ઘરની પાછળ ખુલ્લા પ્લોટમાં ગાયનું વાછરડું મરી ગયેલ હોય જે સંરપંચના ઘરની સામે શેરીમાં નાખી સરપંચ તથા...

આગામી તા.1 સપ્ટેમ્બરે ITI-મહેન્દ્રનગર ખાતે મોરબી તાલુકા કક્ષાનો ભરતીમેળો યોજાશે

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું...

ગણેશ ચતુર્થીના પર્વ અનુસંધાને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ

મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના...

માળીયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ નિવારવા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદન

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ...

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં સરકારી ગોદામોમાં 11 હજાર મેટ્રિક ટન અનાજ સડી ગયું!

ભ્રષ્ટ તંત્ર-બેદરકાર અધિકારીઓના પાપે ગરીબોનું અનાજ પણ યોગ્ય રીતે સચવાતુ નથી. ગુજરાતમાં રેશનકાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો જોવા મળે છે, ત્યારે બીજી તરફ,...

મોરબીની પંચવટી સોસાયટીમાં ગળેફાંસો ખાઈ યુવતીએ જીંદગી ટુંકાવી 

મોરબીના જીઆઇડીસી રોડ કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં કોઇ કારણસર ગળેફાંસો ખાઈ જતાં યુવતીનુ મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ મોરબીના જીઆઇડીસી રોડ કન્યા છાત્રાલય...

મોરબીના વેજેપરમાં શેરીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના વેજેપરમાં શેરી નં -૨૩ માં રામાપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને રોકડા રકમ ૧૦,૩૦૦ ના મુદ્દામાલ સાથે સિટી એ ડીવીઝન પોલીસે...

મોરબીના ઉમા ટાઉનશિપ રોડ પર ટ્રકે હડફેટે લેતા બાઈક સવાર ઈજાગ્રસ્ત

મોરબી શહેરમાં માતેલા સાંઢની જેમ ટ્રકો દોડી રહી છે ત્યારે સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ રોડ સરસ્વતી સોસાયટીમાં ૦૧ ની સામે રોડ પર ટ્રકે બાઇકને...

તાજા સમાચાર