Tuesday, August 12, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય સયુંકત મોરચા દ્વારા પદયાત્રા અને મહા પંચાયત યોજાશે

જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો ઉકેલવા શૈક્ષિક મહાસંઘ ફરી મેદાનમાં આગામી ૯ ડિસેમ્બરે મોરબી ખાતે રાજકોટ,સુરેન્દ્રનગર અને કચ્છના શિક્ષકો સહિતના અન્ય કર્મચારીઓ ખુબજ મોટી...

માળિયાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ યુવકે જીંદગી ટુંકાવી 

માળિયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીસરા ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ અશ્વીનભાઇ ગોવિંદભાઇ કાંઝીયા ઉ વ-૪૩. રહે-મોટાદહીસરા, તા....

મોરબી: 3 જેટલા ગુન્હામાં 21 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોલીસ

મોરબી: ટંકારા તથા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનના લુંટ / ધાડના ગુન્હામાં તથા ટંકારા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી નાશી જવાના ગુન્હામાં એમ કુલ-૩ ગુન્હામાં છેલ્લા ૨૧...

મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે મહિલાઓ વચ્ચે માથાકુટ

મોરબી: મોરબીના વીસીપરા અમરેલી રોડ અંબાજી ટાઉનશિપ પાસે ઘરની બહાર શેરીમાં પાણી ઢોળતા તેમ કરવાનું મહિલાએ ના પાડતા મહિલાને બે મહિલા આરોપીએ મારમારી જ્ઞાતિ...

મોરબીમાં અપહરણ વીથ ખંડણીના ગુન્હામાં છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી: મોરબી તાલુકાના ઘૂંટુ ગામની સીમમાં બનેલ અપહરણ વીથ ખંડણીના ગુન્હાના કામના છ માસથી નાસતા ફરતા આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે. મોરબી જીલ્લામાં...

મોરબીના લાલપર ગામ નજીક કેનાલમાં ડુબી જતાં બે વ્યક્તિના મોત

મોરબી: મોરબીના લાલપર ગામ નજીક ફેમસ સીરામીકની બાજુમાં કેનાલમાં ડુબી જતાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતાં મોરબી તાલુકાના લાલપર ગામ નજીક ફેમસ સીરામીકની બાજુમાં બે...

મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક ૧૫ ડિસેમ્બરે મળશે

બેઠકમાં રજૂ થયેલા પ્રશ્નો અને તેની સુનાવણી તેમજ સમીક્ષા હાથ ધરાશે મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા.૧૫/૧૨/૨૦૨૩ના રોજ બપોરના ૦૩:૦૦ કલાકે કલેકટર...

મોરબી જિલ્લાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ ડિસેમ્બરે યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી ૧૦મી ડિસેમ્બર સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો ડિસેમ્બર-૨૦૨૩ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી...

વાંકાનેરના સ્ટેચ્યુ ચોક નજીક જુની જીઇબી ઓફિસ પાડતી વખતે દીવાલ પડતા બે મજૂરના મોત

વાંકાનેર: વાંકાનેર શહેરના દીવાનપરામાં સ્ટેચ્યુ ચોક નજીક આવેલ જૂની પીજીવીસીએલ કચેરીને પાડવાની કામગીરી ચાલી રહી હોય, દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી, જેમાં બિલ્ડીંગ...

માળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા

માળિયા (મી): માળિયા (મી) માં ઇદગાહ પાસે જેડાના વાડા વિસ્તારની બાજુમાં ખુલી જગ્યામાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને માળિયા (મી)...

તાજા સમાચાર