Monday, September 22, 2025
- Advertisement -spot_img

મોરબી

મોરબીમાં રાજનગર નજીકથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

મોરબીના પંચાસર રોડ રાજનગર પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ...

મોરબીમાં મારામારીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો ઇસમ ઝડપાયો

મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને સેલવાસથી મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે. મોરબી એલ.સી.બી. તથા પેરોલ...

હળવદમાં ઉમિયા માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામશે

હળવદમાં શુભ ચોઘડિયામાં ઉમા કન્યા છાત્રાલય ખાતે કડવા પાટીદાર સમાજના કુળદેવી જગત જનની માં ઉમિયાજીના મંદિરનું ભૂમિપૂજન છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળાઓના શુભ હસ્તે શાસ્ત્રોક્ત...

મોરબી સબ જેલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

મોરબી: મોરબી સબ જેલ ખાતે જેલમાં બંદીવાન કેદી ભાઈઓ માટે જનરલ બીમારી તેમજ ચામડીના રોગના નિષ્ણાત તબીબો દ્વારા નિદાન સારવારના મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં...

માળિયાના નવા અંજીયાસર ગામે યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

માળિયા (મ) તાલુકાના નવા અંજીયાસર ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવતીનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ હસીનાબેન અબ્દુલભાઇ માણેક ઉવ-૧૮ રહે નવા અંજીયાસર તા-માળીયા મી....

હળવદમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો 

હળવદ: હળવદ ટાઉન ખાતે પંચમુખી ઢોરામા ઘંટીની પાછળ બીજી શેરીમાં મહિલા આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે. મળતી માહિતી મુજબ...

મોરબીમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા 

મોરબીમાં અલગ અલગ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે. મળતી માહિતી મુજબ મોરબીના ઇન્દિરાનગર મંગલમ વિસ્તાર શેરીમાં...

મોરબી કંડલા બાયપાસ પાસે રોડ પર કાળમુખા ડમ્પરે વિદ્યાર્થીનીનો ભોગ લીધો 

મોરબી: મોરબી કંડલા બાયપાસ કામધેનુ પાર્ટી પ્લોટ સામે રોડ ઉપર ડમ્પરે હડફેટે લેતા બાઈક પર પરીક્ષા આપવા જઈ રહેલ વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ પહોંચતા મોત...

મોરબીના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત

મોરબી: મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ નજીક કેનાલમાં ડુબી જતાં યુવાનનું મોત નિપજ્યું હતું જેનો મૃતદેહ મોરબી ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરી બહાર કાઢવામાં...

મોરબી જિલ્લાના પૂર્વ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની નીવૃત્તિ પછી ચકલીના માળા શાળામાં લગાવવાની અનોખી પ્રવૃત્તિ

મોરબી જિલ્લાના નિવૃત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી.કાવર ચકલીઓની વ્હારે મોરબીના લોકો કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે જાણીતા છે.લોકો માનવ જીવનને સફળ બનાવવા કંઈક...

તાજા સમાચાર